SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ જરે પૂજા ભક્તિ પ્રભાવના કરી રાપી કાતિ શંભ , સુખ અનંતાં તે વરે તસ જસ ભણે સુર૧ , 3 જીરે જિન આગે સ્તવના ભાવશું એ છે જે કરે નાટારંભ , લાભ અને તે જિન ભણે જુઓ મહિમા ભાવ અચંભ.... , જીરે જિનસ્તવના ગુણ ગાવતાં એ તે સમક્તિ હેયે ઉદ્યોત ) લંકાપતિ રાવણ પરે એ તો બાંધી તીર્થકર ગત , 5 જીરે અરિહંત ભક્તિ પ્રભાવથી એ તો જાયે ભવનાં પાપ , નવનિધાન સુખ સંપજે વળી હવે શું અધિક પ્રતાપ... , જીરે નવપદ ધ્યાન સદા ધરી એ તો પાળીયે નવવિધ શીલ , નવ ને કષાયને પરિહરી એ તે લહીયે સુખની લીલ. જીરે નવતત્વને ઓળખી એ તે પામી મનુષ્ય અવતાર , શત્રુ-મિત્ર સરિખા ગણે એ તે સકલ જતુ નિરધાર છે 8 જીરે ઉપકાર તે કીજીયે એ તો ટાળીયે પરની પીડ છે વિશેષ નવમીયે નવપુણ્ય ઍનુસરીએ તે ભાંગીયે ભવની ભીડ હે, 9 જીરે ઈણવિધ નવમી પ્રમોદશું તે આદરે પ્રાણ જેહ છે , લમ્બિવિજય રંગે કરી છે તે શિવસુખ લહેશે તેહ હે , 10 ક 10. દશમની સજઝાય [14] દશમીયે દુશ્મન વારિયે કામ કેધ મદ જોર રે દશવિધ યતિધર્મ આચરી કાપીયે દુઃખ તણી દેર રે.લાલ સુરંગા રે આતમા વહિયે ધર્મની હેર રે પ્રગટે પુણ્યને તેર રે લહિયે મુક્તિને ઠેર રે વધે જસ ચિહું ઓર રે , 1 દશવિધ વિનયને અભ્યાસી તોડી મેહજજાલ રે દશવિધ મિથ્યાત્વ પરિહરી છડીયે આળપંપાળ રે મેલી સુકૃતમાલ રે પ્રગટે ભાગ્ય વિશાલ રે હવે મંગલ માળ રે લહિયે સુખ તતકાળ રે.. ત્રસ થાવર સર્વ જીવને સંજ્ઞા કહી તસ રંગ રે તે સંજ્ઞા પ્રત્યે ઓળખી કીજે ગુરૂને પ્રસંગ રે સંજ્ઞા ધર્મની ચંગ રે રાખીયે ચિત્ત અભંગ રે સુખટિની વહે અંગ રે ઉલટે ક્યું ગંગતરંગ રે , 3 દવિધ પ્રાણ ત્રસ જીવને ભાખે જિનવર વીર રે. તે દશ પ્રાણ તું પામીને ધરિયે મનદયા ધીર રે
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy