SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પત્તરતિથિની સજઝાયો. દુખરૂપી બુરાં ઝાટકી નાખિયે દુર સુજાણ આતમબલ ભંડારમેં , ભરજે સુકૃત ધ્યાન... ઈહભવ પરભવ ભવ ભવું , પામીયે સુખ વિચિત્ર સંતોષ રાખી આતમા , કીજે પુણ્ય પવિત્ર , 11 લબ્ધિ કહે ભવિ ઈણ વિધે ,, આદરે પ્રાણી જેહ સાત રજૂજવાતમ ભેદીને શિવ સુખ લહેશે તેહ... >> : 8. આઠમની સક્ઝાય [1410] : આઠમ કહે આઠ મદના પ્રાણ ! કરજો સુકૃત કામ રે, ભવિયણ હિત ધરી આઠ પ્રકારે આતમાં ઓળખ મેં અભિરામ રે.. 1 પડિકમણું પિષા કરી તેઓ દુઃખના વર્ગ રે , સમિતિ ગુતિ સુધાં ધરી મેલો સુખ અપવ રે.. , , 2 અષ્ટમહાગુણુસદ્ધના ધ્યા તે નિશદીસ રે ભવિયણ હિત ધરી અષ્ટમહાસિદ્ધિ સંપજે પહેચે મનહ જગીશ રે... , 3 જિનદેવની કરો હાજરી (ચાકરી) દિલ (શું = પાઠ) કરી મન કોડિ રે મનરૂપી ઘેડ બનાવીયે ગુરૂ જ્ઞાન લગામ જેડિ રે.. ઇ 4 શીલની પાખરણ નાખીયે તપરૂપી ખડૂગ લેઈ હાથ રે ક્ષમા બખ્તર પહેરીને ધ્યાન કબાન લેઈ સાથ રે.. વિરતિ તીર ચલાવીને અષ્ટ કરમ મદ મેડિ રે વિષય કષાય જે આકરા તેહ મેવાસી તેડિ રે... શ્રી જિન આણું માનીને મુજ કરે કર જોડિ રે શ્રી જિનકેરા પસાયથી મોક્ષ શહેર જાઓ દેડી રે.... આઠમ દિન શુભ જાણીને ધર્મનાં કરીયે વખાણું રે કપટને કોટ ઉડાડીયે વાજે ર્યું જીત નિશાન રે. એણી પેરે અષ્ટમી ભાવશું આદરે પ્રાણી જેલ રે લબ્ધિ કહે ભવિ તસ ધરે પ્રગટે પુણ્યની રેહ રે.. 2 9. તેમની સજઝાય [1411] છરે નવમી કહે નમીયે સદા એ તે શ્રી જિનકેરાં બિંબ, હે વિશેષ નવઅંગે પૂજા બનાવીયે એ તો મૂકી મનને દંભ.... , 1 જીરે ભવિયણ શુભ ભાવે કરી છડે વિષય કષાય અતીવ સ્નાત્ર મહેત્સવ કીજીયે એ તે દીજે દાન સદીવ , ભવિ. 2
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy