SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 70 સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ છઠ્ઠી તણું ગુણ વર્ણવું મૂકી મન અભિમાન હવે ભવિયણ ભાડૅ કરી નિસુણે થઈ સાવધાન ઢાળઃ છઠ્ઠી કહે મુજ ઓળખી રે છટકે પાપથી દૂર, સનેહી સાંભળે છકાય રક્ષા કીજીયે રે વે જવું સુખ અનૂર છે ચારકષાય રાગ-દ્વેષને રે કે નાખજે દૂર વિડારિ છ એ દ્રવ્યને ઓળખી રે પાળે નિરતિ ચાર... સમક્તિ શુદ્ધ જગાવીયેં રે ભાંગીયે દુઃખની બેડી મગ્ન રહે જિનધર્મમેં રે નાખે કુગતિ ઉખેડી... છઠ્ઠી આરાધે ભાવશું રે ભવિયણ થઈ ઉજમાલ ભક્તિ મુક્તિ સદા લહે રે હવે હું મંગળમાલ. લબ્ધિ કહે સાજન તમેં રે મકરો પ્રમાદ લગાર દિન દિન સંપદા અભિનવી રે હેવે શ્રી શ્રીકાર... જ 7. સાતમની સજઝાય [1409] હક સાતમ કહે શાંત આતમાં સુખકારી છે. પ્રાણ રાખીયે સૈય, સદા સુખકારી હે સુખ આવે ગર્વ ન કીજીયે છ દુઃખ આવે દીન ન હોય છે ? સાત ભય નિવારીયે છડીયે મિથ્યા શંસા શાંત અમીરસ કુંડમાં ઝીલી થઈને હંસ... સાતમ દિન સા ખેતમેં વાવીયે દ્રવ્ય વિશેષ સુકૃત કર્ષણ ઉગીને ઉપજે ધાન્ય વિવેક... વાડ કરે તમે શીલની તસ પાંખડી ચિહું ઠેર ચેકી ઠ સહી ધર્મની અધિકે ન કરે જેર... મનરૂપી માળા બનાવી બેસીયે તિહાં સાવધાન વિરતિરૂપી ગોફણે કરી નાખિયે ગોલા ગ્યાં દુષ્કત પંખી ઉડાડીયે કરી નિશ્ચય વ્યવહાર પંખ આગિયું પુણ્યના ભવિયણ થઈ હુંશિયાર... સાત નય જાણી તમે તપી ખળાં બનાવ કરૂણારસ જલ આણીને સાત નય ખળાં પિવરાવ છે છવાયા સગટે ભરી સુકૃત કણ સાર સંવર બળદ જોતરી આણી ખળા મઝાર ધ્યાનરૂપીથંભ રોપીને લણીયે ક્ષક સંયોગ જિન આણુ સહી ભાવીયે છે હાલરૂઆં અશોગ....
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy