________________ - સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ બારસે બાર ઉપાંગના નિસુણે જે કહા બેલ લાલ રે ભાવે સ્વાદ લે અમૃત તેહના ટાળી જડતા નિટલ , બારે વ્રત ભવિ ઉચ્ચરી મેલીયે સુકૃત માળ કર્મ મલિન દૂર કરી શ્રાવક કુલ અજવાળ બારે ભેદે તપ જે અછે - આદરે ઇડી ક્રોધ છે બારે ભાવના ભાવિયે વારીયે મમતા વિરોધ છે કુરસ વચન કહેતાં થકાં દિવસ તણું તપ જાય અધિક ખીજડતા માસનું તપ તપ્યું નિષ્ફલ થાય છે શાપ દિયતા વર્ષનું તપ જાયે સુણે ધીર , હણતાં શ્રમણપણું હણે એણપરે બેલે વીર , શ્રી જિનવીરે હે વર્ણવી ભિક ખુપ્રતિમા બાર તે તમેં ભવિયણ પડિવજજી પાળીયે શુદ્ધ આચાર છે કે 7 ઈસુવિધ જે નર દ્વાદશી આદરે શુભ પરિણામ છે તે નર વંછિત પામશે શાશ્વતાં સુખ અભિરામ ઇ 8 દ્વાદશી જેહ આરાધશે ધરશે જિનશું રાગ લાલ રે લબ્ધિ વિજય કહે તે નર પામશે ભવને તાગ છ છ 8 2 13 તેરસની સઝાય [1415] તેરસ તા આગળ ભાખે મન આહાદ હે શ્રી જિનવાણી સાંભળી, તે રસ ચાખો સ્વાદ હે, રસિયારે ! સુરિજન ભાવે હે સાંભળે શ્રી જિનબિંબ ભરાવિયે કીજે જિન પ્રાસાદ હે જ્ઞાન ભક્તિ સવિ સાચવી તે રસ ચાખો સ્વાદ હે... . કાઠિયા તેરે પરહરી કીજે નવપદ યાદ છે સમક્તિ વાસ સદા કહી તે રસ ચાખો સ્વાદ છે. એ શ્રી જિન અનુમતિ ચાલિયે તમેં મિથ્યાવાદ હે. અનુભવ રૂપી શેલડી તે રસ ચાખે સ્વાદ હે .... તેરમે ગુણ ઠાણે સંચરી શુકલ ધ્યાન પ્રસાદ હે કેવલ કમલા પામીને તે રસ ચાખો સ્વાદ હે. તેરસના ગુણ જાણીને જે નર તજશે પ્રમાદ છે તે નરના ગુણ બોલશે સુર નર અમૃત વાદ હે.. શુભભાવેં સુકૃતપણે તેરસ ગુણ આરાધિ હે લબ્ધિ વિજય કહે નેહશું લહિયે સુખ સમાધિ હે.. 7