SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવલીની સજ્ઝાયે કલિયુગ માંહિ યુગઢ પ્રધાન દસ અઠેસઈ ઉરિચાર બહુ દેસ દીઉ પ્રતિમાધ આચાર્ય ૫૪ ક્રિય તન્તિ શ્રી જયચંદ્રસૂરિ સામદેવ ૩૩ તસ પટ્ટિ પુરંદર સુંદર શ્રી ગુરૂરાજ મુનિ સુ ંદર નામિ' સારી નિજ પર કાજ જે સહસ અવધાની સહસ વાટલીનાદ એળખાયા નિજમનિ જીતા પરમત વાદ...૩૪ શ્રી સતિ જિબ્રેસર સ્તવનિ નિવારી મારી ગુરૂ ગાયમ સેહમ સમડિ જે આચાર તસ પાટિ દીપઈ પિ માર વિકાર સિરી રયણુ સેહર સૂરિ સૂરિરયણ ગુણુધાર... પાટિ લખમીસાગર નાગર સેવી પાય ખંભનયર ભલીપરિ ગચ્છમેળ કરી ગુરૂ રાય અગ્યાર આચારજ પદ કીધાં સુવિચાર પાટિથાપ્યા સુમતિ સાધુ ગુણ ધાર... ૩૬ વર વડલી નર સૂરિમ ંત્ર આરાધઈ તુઝા સનિ સુરપતિ કારજ સધળાં સાઈ માંડવગઢ માટઉ સાહ જાવડ શ્રીમાલ કુલ અતિ અજુઆલઈ પાલિ દયા વિસાલ... મતિ ભાવ ધરી નિતગચ્છપતિ પધરાવી લાખ ચઉકડ વેચી સહુમાં રંગ રાઠવ ઈગ્યાર સેર સેાના રૂપા સેર બાવીસ ાઈ પડિમા કરાવી પૂરઈ મન્ત જગીસ...૩૮ ખિલચી ગ્યાસ ભૂપતિ અવિહડ પાલઈરાજ જિનપડિમપર્ણા કેરૂ મ`ડઈ કાજ રૂપા ચકડીયા ખરચ્યા લાખ ઈંગ્યાર ઈમ ઉત્સવ અધિષ્ઠા મહિતું નલહું પાર. ૩૯ ગુરૂ વિહાર કર`તા પુહતા પુર પોંચલાસિ હેમ વિમલ સૂરીસર થાપ્યા મન ઉલ્લાસઇ પુન્નર અડતાલિ પદઉચ્છવ અધિકાર તિહાં સંધપતિ પાતુ વેચઈ વિત્ત અનિવાર... ઈડરગઢ માટઉ સાહઈ ભાનુ ભૂપાલ તિહાં વસિ કાઠારી સાયર નિ શ્રીપાલ માંડઈ ગચ્છનાયક પદ ઉચ્છવ સુજંગ ચિહું ટ્વિસના શ્રીસંધ આવઈ કરતા રંગ ... ૪૧ સધ વનિ આચારય થાપ્યા માંડી નદી શ્રી કમલકલસ નઈ બીજા શ્રી ઈંદ્ર નદી વિહરતા પુહેતા ખંભનયર મારિ ગુરૂ નયર પ્રવેશિ ધવલ મ`ગલ દિનારી... ૪૨ સૂર વચન શેત્રુંજ તીરથ દેરી યાત્ર ગુણુગાઈ ગૌરી નાચઈ નવરંગ પાત્ર લાલપુર પાઉ ધાર્યા સૂરિમંત્ર કીય જાપ સુર પ્રત્યક્ષ હુઆ વાધિક અધિક પ્રતા૫...૪૩ સેાની વર જાગુ જીવઉ જયંત સુવિચાર ખભનયર-નિવાસી પદ ઉચ્છવ વિસ્તાર આચરજ થાપ્યા આણુ દિવમલ સરદ સામ સુંદરસૂરિ નિધાન... તાર ગિ પ્રતિષ્ઠા સાર જિણી જીતીઉ રતિપતિ યેાધ... તેહમાંહિ નિજ સીસ દુન્તિ તે સારિ ગચ્છપતિ સેવ... ૫૯ ૩૧. ૩૨ સતપન્નર આસી ઋષિ માન હુઆ મુણુિ ં... ૪૪ વરવિજીલ `કુલ કર સત અર્થ વિચાર સુલતાન સનાખત વાળ્યા સહસ અઢાર ઈમ ગચ્છપતિ કેરા કે'તા કહું અવદાત જે દેસ વિસિનર નરપતિ વિખ્યાત... ૪૫ શ્રી તપગચ્છ વચ્છલ વીસલિ નયરિપત પાટિ સૌભાગ્ય હે" સૂરિ થાપ્યા હરખ બહુત.
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy