________________
સજઝાયાદિ સંપ્રહ ભાગ-૩ પટુયા ભીમાપા દેવદત્ત કબરાજ શ્રીપતિ વિતવેચઈ કિરિય પદ ઉછવ કાજ ખંભનયર નિરૂપમ સહ સેમસીહ ઉદાર અતિ ઉચ્છવ કરીને આપઈ પગછ ભાર વીજાપુરિ પહુતા ઉવજઝાય પદતિહાં કીધા
શ્રી સોમ વિમલ નઈ તે જગિ જગિ જસલીધ... ૪૭ વલો કીધ પ્રતિષ્ઠા ઈડર નયર મોઝાજિવિતવેચી નવલખ આસરાજ ભાઈ ચાર જિન શાસન વાર્ષિક મહિમા મેરૂસમાન
પાટિ સેમ વિમલ સુરિ થાપઈ મહિમ નિધાન. ૪૮ શ્રી સકલ હર્ષસૂરિ આચારજ પદ દીધ,
દેય ઉવજઝાય ૫૬ કીધાં ઈણિ જગિ બહુત જસ લીધા ગપતિ આચારજ છવું કેડી વરીસ,
ઈમ ચતુવિધ શ્રી સંધ દિયે અનુદિન આશીષ... ૪૮ કલશઃ જે ભણઈ (૨) ઉગતિ ભાણ કિ તે નરરાજ રમાવરિએ
શ્રી સોમ વિમલ સુરિ વાણિ કિ ઈશુપરિ (૨) પદ પરંપરાએ... પ૦ ઈણિપરિ પટ્ટપરંપરા જે ગાઈસિ ગુણ આગલી તેહ ટળી આપદ મિલઈ સંપદ હિંવૃદ્ધિ લહઈ વળી સંવત સેલ બિડતરિએ રચી પદ પરંપરા વર જેઠ માસિ મન ઉલાસિ તેરસી રસિ સુખકરા...
જ પડિલેહણના ૫૦ બેલની સજ્જાયો [૧૩૯૭] રાક શ્રી સીમંધર કરી જુહાર પ્રણમી શ્રી ગૌતમ ગણધાર મુહપતી પડિલેહણ તેણે | વિવરો હું બેલું તે સુપ્રથમ લેઈ બેહું પાસા જુઓ સૂત્ર-અરથ સાતમો તે હુએ સમકિત મેહની મિશ્ર મેહની ટાળા તિમ મિથ્યા મોહની. કામરાગ અતિ નેહરાગ દષ્ટિરાગ છેડે મહાભાગ હાથ ઉપરિ દેવ-ગુરૂ નઈ ધર્મ ત્રિવિણ તત્વ અંગીકરિ મ... કુગુરૂ કુદેવ કુધર્મ પરિહરૂ જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂં જ્ઞાન વિરાધના તજી મિત્ર જ્ઞાન અને દર્શન ચારિત્ર... મને ગુતિ વચન નઈ કાય ગુપ્તિ ત્રિણ ધરતાં સુખ થાય મને દંડ વચનને દંડ પરિહર કાયાને દંડ મુહપત્તિપડિલેહણ પણ વસ હવિ કાયાની સુણે પણ વીસ બાહિ હાસ્ય અરતિ-રતિ તો કાં ભય-શેર-શુંછા ભજો.