________________
૫૮
પ્રદ્યોતન ગણનાયક દેવ માનતુંગ ગચ્છનાયક વળી પટોધર સરિસર વીર દેવાણંદસૂરિ તસ સીસ પ્રગટ પાટ ધર વિક્રમ સૂરિ શ્રી નરસિંહ નમું ગુરૂ રામ જસવારિ થંભણુપુરિ પાસ શ્રી સમુદ્ર સૂરિવર નમું પ્રણમું માનદેવ મુનિનાથ જસવારિ શાલિવાહન ભૂપ વિબુધ પ્રભસૂરિ સુપ્રભાવ રવિપ્રભસૂરિ નમું સુવિશાલ વીર સંવત્સરથી પિશાલ વિક્રમ સંવત્સર સત સાત પટ્ટિ જસદેવસૂરિ સુજાણ વિમલચંદ્ર સૂરિ ગુણગેહ સર્વદેવ ગચ્છનાયક ચંગ અજિત દેવસૂરિ વિખ્યાત વિજય સિંહસરિ ગ૭ ધણી શ્રી મુનિચંદ સરીસર વાંદિ હિવઈ તપત્રછ કેર વાસ શ્રી જગચંદ્ર ગણધાર દેખી તપ કિરિયા સ્વરૂપ સંવત્સર બાર પંચ્યાસી દેવિંદ ગણધર પુરિ પાટ ખંભનયરિ આભૂવંશ ધારી ગછનાયક તે લઘુસાલા વિદ્યાપુરિ સાકિણી સીધી સેમપ્રભસૂરિ સહિ પેથડદે વ્રત આરોપ તસ પાટિ સૂરિ જયાણુંદ
- સજઝાયાદિ સંગ્રહ ભાગ-૨ પટ્ટ પ્રભાવક શ્રી માનદેવ ભકતામર કીધું મન રૂલી... જયદેવ ગપતિ ગંભીર સંઘલોક પૂરવઈ જગીસ... વિઘાઈ જાણે સુરસુરિ નરવર મુનિવર સે પાયઅભયદેવસૂરિ પૂરી આસ પટાધર સત્તાવીસમું. કાલિકસૂરિ નમિત સરસાથી ચઉથિ પજુસણ તણું સરૂપ જયાનંદ વંદુ સુભભાવ જસવારિ કિતિ થઈ પિમાલ... સ્થિતિ અગ્યાર સાત સુવિશાલ હુઈ પૌષધશાલા વાત. જેહની ભવિયણ માને આણ સૂરિ ઉદ્યતન સેવન હ... વડગચ્છની સાખ સુરંગ જે વદિ તેહ ધન સુપ્રભાત પૂરૂ આસ સદા મન તણી પષ્ટ સેમ પ્રભા નમું આણંદિ. જિહાં અધિકું તેજપ્રકાશ આંબલ તપ વછર બાર... મનમાંહે રંજ્યા ભૂપ તપા બિરૂદ દીકે સુપ્રકાશી કીય લઘુ શાલા આઘાટ સેની સંગ્રામ માલાકારી.. આચારયથી વૃદ્ધસાલા ધર્મ ઘોષસૂરિ વશ કીધી... સામ તિલક સૂરિ મનહિ સેતું જ યાત્રા આટોપ દેવ સુંદરસૂરિ સુરીંદ