________________
૬૭૭
રોહિણી–તપની સઝાય રાય અશોક રહિણી રાણી આવ્યા વંદન ગુણ જાણી
૧ દેશના ઘે તવ ચઉનાણી રે...એકદિન ૨ રાય અશોક કહે સ્વામી વિનય સહિત નિજ શિરનામા
રાણી અખંડ કિમ સુખ પામી રે... ૩ તવ ગુરૂ ભાખે હિત આણી રાય અશોક પ્રોં જાણું
વાત પૂરવભવ સપરાણી રે.... " આહિજ નગરતણો વાસી ધનમિત્ર શેઠ ઘણી દાસી
ધનમિત્રા નારી આસી રે.. , દુગધા તેહની બેટી સાર કરે નિત રહી ચેટી
પામો વનની પેટી રે.... " ધનમિત્ર દેખી દુખ પામે છેડ ધ કાય નવિકામે
હિયડુ શેઠનું નહિ ઠામે રે. ૭ એક દિન રાઈ રહ્યો ચોર મારે બહુ પાડે શોર બાર
ધન દેઈ ઘરે આ જોર રે... - ૮ ઘર આણી બેટી દીધી વાત સવે આવી સીધી
વાસ ભુવન શમ્યા કીધી રે.... ) કન્યા ફરસ ન સહવાઈ રાત મેલીને ઉજાઈ
કન્યાની શી ગત થાઈ રે.. , ઉપવન ગુરૂ આવ્યા જાણી ધનમિત્ર ગયે વંદન જાણી
અમૃત સમ નિસણ વાણું રે , પૂછે પુત્રી ભવ ત્યારે
અશુભ કર્મ કીધા કયારે
ભાખે ગુરૂ તવ બહુ યારે રે... » ગિરિપુર નગર તણે સ્વામી પૃવીપાલ બહુ ગુણ ધામી
રાજ્ય કરે બહુ સુખ કામી રે.. , ૧૩ સિદ્ધ(દ્ધિમતી રાણું છાજે રાય કીડન ગમે ઋતુ રાજે
જાસ સબલ સેના ગાજે રે.... , ૧૪ શ્રી ગુણસાગર મુનિરાયા દેખી રાય અધિક ભાયા
વિાદી નરપતી ઘર આયા રે... » રાયધરે તે મુનિ આયા વહેરણ કાજે સુખ દાયા
- પેખી રાજા દિલ ભાયા છે. આ ૧૬