SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ [૨૦૮૫] ઢાળ: રાય કહે રાણી પ્રત્યે વે મુનિવરને દાન જિમ પર ભવનું સાધન જાતે મેક્ષ નિદાન રાય વચન સુણ રાણ કેધે ભરાણી જેમ કડુઓ રાંધું તુંબડું છે મુનિવરને તમ... જાણે અયોગ્ય તે પિંડને જીવ દયા ચિત્તધાર વન જઈ તે મુનિરાજીયે દીધો કાય આધાર. તે આહાર ને જેને ખિણમે વણસી કાય અયાન સુધારસ – શિવનગરી તે જાય... અનુક્રમે રાઈ હે નિસણું જનમુખથી તે વાત ઘરથી તતખણ કાઢી જાણે નાર કુજાત તે પાપી રાણીને અંગે ઉપની વ્યાધ કુષ્ટ તણી અતિ વિરૂઈ કર્મથી અતિહિ અસાધ્ય તે વેદના અનુભવીને છઠ્ઠી નરકે હે જાય તિર્યંચ કરભી કુતરી ચંડાલી તે થાય મૃત્યુતળું અવસાને સાંભળી શ્રી નવકાર ઈભ્ય તણી વરપુત્રી દુર્ગધા દુઃખધાર.. મુનિ વેગે દુધા જાતી સમરણ પામ પૂછે મુનિપય પ્રમી કિમ દુઃખ જાઈ સ્વામી તવ ગુરૂ ભાસે સુંદર રોહિણું તપ સુવિચાર સાત વરસ સાત માસની અવધ કહી સુખકાર.. ત૫ ઉજમણે શ્રી વાસુપૂજ્યની પ્રતિમા સાર પૂજા અષ્ટ પ્રકારી કીજે અતિ સુખકાર ધૂપ દીપ ચંગેરી કીજે અતિહિ સફાર જીવ અમારી સુસાધુની કીજે ભગતિ ઉદાર ઈમ તપ શુદ્ધ આરાધી થઈ તે નિરોગી કાયા મરણ લહી તુઝ નારી હિણે નામે થાય પુત્રે પણ પૂરવ ભવે સાધ્યો એ તપ સાર તે પુણે એ ઉપને નંદન અતિ સુખકાર નિસુણ દેશના મુનિની જાતિસમરણ પામી વંદી નિજ પરિવારે રાય ગયે નિજ ધામ એક દિન શ્રી વાસુપૂજ્ય પઉધાર્યા ગુણ ખાણ તવ તે વંદન દંપતિ આવે બહુ ગુણ જાણ
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy