________________
१७६
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ લખમી રાણું તાસ સીલસું રત્ન ભરીરી
હિણી નામે તાસ અપછર રૂપ ધરીરી... રૂપકલા ગુણ જાણ દેખી કુમરી ઈસીરી
ચિંત રાય સુજાણ સ્વયંવર તેહ ધરીરી. કુરૂ કેસલના ભૂપ લાટ કટ તણારી
આડંબરયું રાય આવે તે ઘણારી... વરણમંડપમાં સાર બેસે હરખ ભરી
ભૂષિત ભૂષિત ગાત્ર કુંડલ હાર ધર્યારી... હવે તિહાં કુમરી સાર સોલ શૃંગાર સજીરી
પહેરી પિતાંબરપાય કર વરમાલ ધરીરી... રાજય અદ્ધિ પરિવાર સેના સાર ભલેરી
કહે દાસી ઉચ્છલ કુમરી મન ન મલેરી નાગપૂરાધિપરાય વીતશોક ગુણહ ભરી
તેહને પુત્ર અશોક કુમારીઈ તેહ વરી તે રોહિણને સાથ ભાવે આપ ધરેરી
થાપી પિતાઈ રાય સંયમનારી વરેરી એક દિન રાય અશક બેઠા ગોખ વહીરી
બેઠી મારી પાસે પુત્ર ઉછંગ ધરીરી તિણ પુરે કાચિત નારી અંગજ તાસ મુઈરી
બેઠી કરેય વિલાપ નયણે કરે રૂઈરી. એહવું નાટિક વાસ મેં નવિ દીઠું કરી
ભદ્રકરણ જાણ રાજા તાસ વદેરી જુઓ જુઓ તેલી એ નારિ મરણની વાત ન જાણે
દેગંદુગ પરે એહ સુખ સંપૂરણ માણે. દુઃખ ઉપજાવણ નાર રાઈપુત્ર ગ્રહીરી
નાખે ગોખથી તામ ઝા દેવે વહીરી.. પામી પુત્ર રતન રાણી અતીહિ હસીરી રાયતણે મનવાત અચરજ આય વસીરી
[૨૦૮૪]. તાળ એક દિન ગુરૂ તિ પુર આવ્યા શ્રી વાસુપૂજય શિષ્ય સુખ દાયા
સુવર્ણકુંભ ભવિ મન ભાયા રે...એકદિન ૧