________________
૬૬૦
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ બિભીષણ ત્યાંથી ચાલીયો આવ્યો રામની પાસ વિગત સર્વ સંભળાવીને રહ્યો રામની પાસ.. કિન્કંધાથી લશ્કર ઉપડ્યું આવ્યું લંકામાંય છ માસ લગી બને ઝીયા સામ સામાં લશ્કર ત્યાંય ૧૧ દલ લશ્કર લેઈ કરી
રાવણ થયો હજુર લડતાં લક્ષ્મણે મારી
પહે નરક મોઝાર , બિભીષણને રાજ્ય સોંપી કરી સીતા ઘેર લઈ આવ્યા
અયોધ્યામાં હર્ષ વધામણી સીતાને તીડે વધાવ્યા...ધન ધન સીતા મહાસતી ૧૩ ધન્ય ધન્ય સીતા મહાસતી જેણે શીયલને રાખ્યું સંયમ લેઈ (પાળી) સ્વર્ગ ગયા એમ જ્ઞાનીએ ભાખ્યું છે ૧૪ કરજોડી મેવ(પઘોવિન (ધોરાજીમાં જૂઠે એમ કહે) રામને જ્ય જયકાર તપગચ્છ વિજય સેન સુરિ વિમલ હર્ષ ઉવજઝાયા તસ શિષ્ય મુનિ પ્રેમ વિજયે સતી સીતાના ગુણ ગાયા. , ૧૫
આ કિમણીની સજઝાય [૨૦૧૭] વિચરતાં ગામે ગામ નેમિ જિનેશ્વર સ્વામી આલાલ નયરી દ્વારામતી આવીયાજી... વનપાલક સુખદાય
દિયે વધામણી આય નેમિ જિર્ણોદ પધારીયાજી કરુણાદિક નરનાર
સહુ મળી પર્વદ બાર નેમિનંદન તિહાં આવીયાજી દેશના દિયે જિનરાય આવે સહુને દાય રુકિમણી પૂછે શ્રી નેમિને... પુત્રને મારે વિયેગા શો હશે કર્મસંગ ભગવંત! મુજને તે કહેજીભાખે તવ ભગવંત
પૂરવ ભવ વિરાંત, કીધા કરમ નવિ છૂટીયેજી પૂરવ ભવ કોઈવાર
તું હતી તૃપની નાર ઉપવન રમવાને સંચર્યા ફરતાં વન મોઝાર
દીઠે એક સહકાર મોરલી વિયાણી તિહાં કને જન્મ