________________
કિમણીની સજઝાય સાથે હતા તુમ નાથ
ઈંડા ઝાલ્યા હાથ કુમકુમવરણું તે થયાજી... નવિ ઓળખે તિહાં મોર કરવા લાગી શેર સોળ ઘડી નવિ સેવિયાજી... તેણે અવસર ઘનઘેર
મોરલી કરે છે શેર ચૌદિશ ચમકે વિજળીછ... પછી વૃ તિહાં મેહ ઈડ ધેવાણું તેહ સોળ ઘડી પછી સેવિયાજી... હસતાં તે બાંધ્યા કમ નવિ ઓળખ્યો જેન ધર્મ (ધર્મમર્મ) રાતાં ન છૂટે રે પ્રાણીયાજી... તિહાં બાંધી અંતરાય એમ ભાખે જિનરાય સોળ ઘડીના વર્ષ સોલ થયાજી.... દેશના સુણી અભિરામ રુકિમણ રાણીએ કામ સુધે તે સંયમ આદજી... સ્થિર રાખ્યા (કરી) મન-વચ-કાય કેવલનાણ ઉપાય કમ ખપાવી મુગતે ગયાજી... તેહને એ અધિકાર (વિસ્તાર) અંતગડ સૂત્ર મોઝાર રાજ (મ) વિજય રંગે ભણેo...
[૨૦૬૮] કહે સીમંધર સ્વામી
નારદ પ્રત્યે તિરું કામ સાંભળજે તુજને કહુ . પૂરવભવ હરિનાર
બ્રાહ્મણ ઘર અવતાર રૂપ-કળા ગુણ એારડીજી... અમરીને અનુહાર
અભિનવ રતિ અવતાર હુંતા સુંદર-સુંદરીજી.... ચાલે પતિ આઝાય
ગૃહિણી તે કહેવાય પિયુ મન ગ્રહિયું પાણિમાંછ. ભોળી ટાળી સંગ
ગતવનધરીય ઉમંગ કઈ કામિની ભલી મળી છે રમે રામા કરી હેડ - લેવે બ્રડી દેડ કેઈ દુમરી ઘાલતીજી.
આપેલાલ