________________
-
૬૫૮
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ એના દશરથ સરખા પિતા છે એની કૌશલ્યાજી માતા છે એના લક્ષમણ સરીખા ભ્રાતા છે.
અહે રાણાજી કહ્યું૨ એના ભરત-શત્રુન ભાઈ છે એને સુગ્રીવાદિ સખાઈ છે એને હનુમાન સદા સુખદાયી છે
[ ૨૦૬૪] સુણ દેદરી ! નારાયણ નમવાનું મારે નેમ છે | | આદિથી અંત સુધી નમવાનું મારે નેમ છે મારે કુંભકર્ણ સરીખા ભાઈ છે મારે ગઢને ફરતી ખાઈ છે મારે સવા લાખ જમાઈ છે.
સુણ મંદિરી. ૧ મારે ગઢને કાંગરા ભારી છે. મારે બેઠક તે બહુ સારી છે મારે અક્ષોહિણી (તૈયારી) લશ્કર ભારી છે. મારે રાવણ આકાશે વસે મારે બલભદ્ર તે પાતાલે વસે મારે રાક્ષસ બહુલા પાસે વસે... મારે પવન વાસીંદુ વાળે છે મારે જમ તે પાણી તાણે છે મારે ચંદ્ર-સૂર્ય છત્ર ધારે છે. વિદ્યાધરની વાતો જાણીને મેં નવગ્રહ બાંધ્યા તાણીને હરી લાવ્યો છું રાઘવ રાણીને
[ ર૦૫] કહ્યું રે માને રાય લકેશ્વરી (એલાર્કથજી) સીતા શીદ લઈ આવ્યા? સીતાના વારૂ શ્રી રામજી (એને રે વારે રાજા રામજી) ઘણું રોષે ભરાયા કહ્યું સ્વામી! સીતા લાવ્યા ત્યારથી દિવસ દેખું છું ઝાંખો આપ સવારથ સાધવા (વેર ધીંગા શું બાંયો ક્યાં વિષ પ્યાલો ચાખે), ૨ પેટ ચોળીને પીડા ઉભી કરી વેર મોટા કીધું અપયશ લીધે અતિઘણે મત માગીને લીધું. એ ચોથાવતની આખડી
અણુઈછતી નારી ત્યાગ દેવ-ગુરૂની સાખે કરી
તે વ્રત લઈ કેમ ભાંગ ?... ૪ (અણુઈછતી નારી તણે સ્વામી કીધે છે ત્યાગ તો એ વ્રતને ભાંગીને
શીદ લગાડે ગુણને આવી છે નિમિતિએ જેષ જે હતા ધુર પ્રથમથી એ સીતાના હરણે મત(દુઃખ) પામશે સંયોગ (બ) છે તે... , ૬