SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૭ છે ૧૨ છે ૧૬ રાવણને મંદોદરી બિભીષણની વિનતિરૂપે સઝાય તું છે ન્યાયી બિભીષણ ભાઈ જલનિધિ ખાઈ ભરાણી ધર્મ સખાઈ (યા = જે) ઠકુરાઈ (કહાં રહઈ) કાં હારઈ અભિમાની , ઠાર ભરાઈ તી ન થાઈ શું હું કે ઓલવાણું અંગ કેમલ રામ વિયોગે પણ જિમ કરમાણી.. આરાધ, પરમારથ સાધે એ કમલા બ્રહ્માણી વિન કરીને વેગે વેળા (વિન ઓલા) જિમ હેય કુશલ કલ્યાણી રાવણ કંથ કહે સુણ કામિની ! મુજ મન એહ સુહાણી કહે (હું) કેમ હારૂં? બલ છે હારૂં (પરદલ દેખી ડરાણુ) રાણ ! તું કેમ મનમાં મુંઝાણી છે ૧૪ સતીય સીતાની નિરત ન જાણું કિમ લાભે સુપાણી રામ-લક્ષમણ છે મહાબળીયા બલી ગત ગોતાણું.. અ ૧૫ રાવણ જીતી જગત વીતી સાગર સેતુ (પાજ) બંધાણી રામે ઘેર આણું ધણીયાણી વિદ્યાચંદ વખાણી... [૨૦૬૨] સુણે મદદરી ! નારાયણ નમવાનું મારે નેમ છે હે રાણાજી રઘુવર કેરા ચરણે ધોઈ ધોઈ પીઓ... મારે શુદ્ધ-બુદ્ધ આવી પાણી ભરે મારે નવનિધિઓ રસોઈ કરે મારે ઘેર ચાંદ-સૂરજ આવી દીવા કરે... સુણે મારે કંચન સરીખે કાટ છે મારે લંકા સરીખું રાજ્ય છે મારે બિભીષણ જેવો ભાઈ છે. સુ૦ ૩ મારે કેટ-કાંગરા-ભારી છે દરવાજે એકી સારી છે મારે કંસ-કરણ બે ભાઈ છે. ૪ પણ આઉખાને અથિર જાણું તમે સાંભળજે ઉત્તમ પ્રાણી એમ બેલે મુનિ માણેક વાણું , [૨૦૬૩ થી ૬૬] અહે રણુજી! કહ્યું માને તે (માનીને) અભિમાન દરે ટાળીએ , રઘુપતિ કેરા ચરણ કમલ જોઈ પીજીએ , નાના છે પણ તે નર મોટા કહેવાય છે , એના દર્શનથી મનોરથ | સર્વ પૂરાય છે. સ. ૪૨
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy