________________
૬૫૬
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ એહ તે શીલવતી સુણી નહિં આવે તુજ કામ મોરાલાલ પાય લાગી તુજ વિનવું , એહને ધરી જઈ ઠામ, પિઉડા અટ્ટોત્તર બુદ્ધી
મેં સુણ તુજ કપાળ , પિઉડા તુજ હેજે ભલું , મુજ વયણ સંભાળ. , , ૧૮ તું ધન હર્ષ સદા લહે-- અવર કહુ શું તુઝ , પિક નિજ આતમ સાચવે , સુણ આશિષ એ મુઝે. , ર૦
[ ૨૦૬૧]. સીતા હરી રાવણ ઘર આણું બેલે મંદોદરી રાણી અવર સતી જગ એક સમાણ નવ દીઠી નવ જાણું...
(રે રાવણ) હે રાજા! રામાઘરણું કાં આણી? એમ તુજ મતિ કાં મુંઝાણું રે રાવણ! સીતા કા ઘર આણું? સીતા આચ્ચે થાશે ફજેતી રહેશે જગ જુગવાણી. ૧ સમક્તિ શુદ્ધ (સાચ) શીયલ ગુણ ખાણું સિંદ્ધ સમાં મુખ વાણી સકલ સતી શિર મુકુટ કહાણું દેહિલી એ દુહવાણી. છે ૨ દશરથ નંદનની પટરાણી માને ઈ-ઈદ્રાણી લંકાપતિ મૂકે ઉતાવળ એકશું કરો મહેરબાની (લંકાપતિ મતિ તું કઉ તાણ એહસ્યુ કરે મહિમાણી). , ૩ પરદારા શું પ્રીતિ પુરાણું (પરરમણું લંપટ નિરવાણી) કરતાં ન રહે પાછું દુર્ગત આપે એહ કમાણુ બેલ્યા કેવલ નાણું... શીયલગુણે સુરલેકે ગવાણું સમરે છે સુર વિમાની એહ તણું ગુણ (શ્રેણે સંધાણું) સૂત્ર સિદ્ધાંતે કહો કિમ એહ હરાણું , ૫ પાપ પરંપર પલણ ઘણું (= પીવું શીલખાણું) રાધાવેધે વરાણું પતિવ્રતા વ્રત રંગે રંગાણું કેમ તરીકે નાવ કાણી. , ૬ તું છે પરમ (પૂરણ) પુરૂષ પ્રમાણુ હું તુચ્છમતિ તેલાણું પરરમણું લંપટ નિર્વાણ (નિરમાણું) કીર્તિ કમલા હરાણી , ૭ કંથ કહે કુણ કુમતિ ઉપાઈ સતી સીતા ન પિછાણું (સતી સંતાપી શાણી) અથવા જે વિધિ લખીય લખાણ તેહ કુણ ટાળે પ્રાણું છે ૮ અટ્ટોત્તરો શોક વરાણી એહ સમ કઈ નવિ જાણી એમ આવે દુર્ગતિની ઉજાણું એ કઈ નવિ પીછાણું... ઇ ૮ શીયલ સબલ ગુણ ગ્રંથે કહેવાણું એ વર ઉત્તમ વાણી જાઓ (જઉ હુઈ એ) નિજ ઠામે મેલાણી મીઠી સાકર ખાણ. , ૧૦