SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ રાવણને મંદરી બિભીષણની વિનતિરૂપે સજઝાય ૬૫૫ ઠકો ઠેસ ન ઉપજે એહથી મનડું વાળ મરાલાલ તું નિજ કુળ સંભાળ મોરાલાલ વચન વડાનાં પાળ પિઉડા વાડ ખાયે જે ચીભડાં કિહાં હેય તાસ પ્રતિકાર , જે રાજા ચોરી કરે તો કુણુ રાખણહાર , તો કુણુ જન આધાર , શુદ્ધ હદયે વિચાર.. પાવક પ્રગટે નીરથી હાર જોવે જે સાપ તે કહે લેક કિશ્ય કરે છે જુઓ વિચારી આપ... સાપણ સેડ ન ઘાલીએ જે પણ ગોરી હોય બાઉલ બાથ ન દીજીયે આ ઈમ જાણે સહુ કાય.. બળતી ગાડર તું ગ્રહી મંદિરમાં મત વાલ સાપણ રોષ વિષે ભરી , તું હાથે મત ઝાલ... સુખને કારણે ભલડા કૌવચલતા મ ચોલા એ સાચી ગુંજા ગણું ચુની કરી મમ તોલ.. જનક તણી એ બેટડી ભામંડલ ભાઈ નામ લક્ષ્મણ દેવર એહન અ પતિ દશરથ સુત રામ... આ પરણું કલ્પલતા જિસી પરઘરણી વિષવેલ bઈ સહસ તુજ કામિની , એ સંધાતે ન ખેલ છાની રાખી ન એ રહે હિંગતણી જેમ ગંધ , વાત દશે દિશી ચાલશે , એહશું પ્રીતિ ન બાંધ. એ કાણુ કેચી કરબલી કાળી કુબડી જાણ પરણી જેહ પોતડી , પદમણ તેહ પિછાણ છે એહને ઈહાં રાખતાં પૂરવ કીતિ ન ચૂક એ આપણુ કુણ કામનું દૂરે હાંકી મુક... બોલે-બેલાવે નહિ સામું જુએ ન જેહ તેહ પ્રીત ન કીજીએ સુણતું ગુણ મણિ ગેહ... છે ૧૪ પ્રીતિ કર તિહાં કીજીએ એ સહુ જગની રીત અણુ કરતાં શું પ્રીતડી , એ કુણુ કહીએ નીત... ઇ » ૧૫ લક્ષ્મણ સાથે આવશે તેને પતિ વળી રામ છે લઈ જાશે નિજ કામિની , તેહનું સારશે કામ ઇ ૧૬ પર નારી શું પ્રીતડી પડીયે નરક મોઝાર તું તે ચતુર ભણ્ય-ર શસ્ત્ર સુણ્યાં સંભાર છે
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy