________________
સમતોની તેમને વિનંતિ
૩૯
[૨૦૪૨ ] રાજુલ ઉભી માળીયે
જપે જેડી હાથ સાહિબ સામળીયા કામણગારા કંથજી
ઓરા આવોને નાથ.... મુખ મટકાળુ તાહરૂ
અણીયાળા લોચન મોહનગારી મૂરતી
મોહ્યું માહરૂં મન... વા'લા કિમ રહ્યા વેગળા તોરણ ઉભા આવ પૂર્વ પુનમે કહો
એહવો આજ બનાવ એહવે સહુ પસુઈ મલા
સબલે કીધો સાર છોડાવી પાછા વળ્યા
રાજુલ ચિત્તડું ચાર સહસાવન માંહિ જઈ
સહસ પુરૂષ સંધાત સરવ જીવની રીવ રે
આપણ સરખી જાણ શુકલ ધ્યાન ધ્યાતાં થકાં ઉપનું કેવલ નાણ કા લોક પ્રકાશતાં
જાણે ઊગ્યા ભાણ. વીતરાગ ભાવે વર્યા
સંજમ શ્રી જિનપાસ શિવમંદિર ભેળા થયાં
અવિચલ બિહને વાસ.. વાચક રામ વિજય કહે.
સ્વામી સુણે અરદાસ રાજલ જિમ તારી તુહે તિમ હું તારો દાસ..
ર રામતીની તેમને વિનતિ [૨૦૪૩] ૧૩ સાહેબા ! રાજુલ દે રે ઓળંભડા સુણ સનેહા નાહ તોરણથી પાછા વળ્યા કીયા અવગુણ મુઝમાંહિ
સાહિબા ! મન મોહયું જિન નામનું ૧ » સમુદ્ર વિજય તુમ તાતજી શિવાદેવી તુમ માત છે તેમના પુતર તમે સુંદરૂ ત્રિભુવનને સુખદાય.. સાહિબા૨
આઠ ભવ કેરે નેહલો તે નવમેં છોડે કાંઈ
મોટાને જગત નહિં ઇમ નવિકીજે યદુરાય.... , ૩ છે ઉત્તમ જનની પ્રીતડી જે ચાલનો રંગ છે, ટાળે તે પણ નવિ ટળે એવો ઉત્તમ જિન સંગ છે ૪
ઓછા માણસની પ્રીતડી, જિમ વાદળની છાંહ , જાતાં વાર લાગે નહિ તિમ કાયરની બાંહિ....
સગુણ સનેહી વાલા ને મોહનગારા સ્વામી છે નેહ વિલુધી હું સહી d મુઝ આતમરામ... છે કે