________________
'૬૩૮
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
રાજલ જઈ નેમને મળે વંદે પ્રભુના પાય
સ્વામીજી સંયમ આપીયે જિણ વેષે સુખ થાય. તે મન૦ ૨૪ પુઠે પહેતી રે પદમિણી નયણે નિરખતી નાર લાવણ્યસમય મુનિ એમ ભણે જેમ તરીકે સંસાર (મળીયા મુક્તિ મોઝાર) ,
* [૨૦ ] અવલગોખે અમલ ઝરખું ઉગ્રસેન રાયની બેટી રાજુલ કહે પિયુને મત જા નવભવ નેહ ન મેટી.
પિયા રથવાળા, અભિ૦ શું કરીૌ૦ અભિમાની મુજ પિંજર મત પરજાલે શું કરીશૈ પૂરવભવની પ્રીત સંભાળે , પિઉડા થૈ છો કઠિણ કરો અહી કઠોર ન થઈ અબલા તે અવતાર અમારો કહે કુણસેંતી કહી. , , ૨ ઘુઘરીના ઘમકાર સુણાવી દડદડ દડદડ હીંડીયા ઝલરિ ભરીને ભંભેર બજાવી નેબત ડીંગડ ગડીયા , વાજા સુણાવી વિરહ જગાવી રૂપ દેખાડી રૂડ બંદી છોડણ બિરૂદ કુમારે કહે કુણ સેતી કડે. છે ન દીજે છેલછબીલા કરવાદ મા કીજે સુન જોબન ચતુરાઈ પામી નરભવ લાહે લીજે... સંયમધારી નેમ કુમારી રાજુલે નારી તારી ! દીપ વિબુધ પદ પંકજ સેવે દેવ કહે સુખકારી...
[૨૦૪૧] આ મંદિર માહરે છે એમ કહે રાજુલનાર ભવ આડ ને લેપીયો કેમ મેલ્યો નિરધાર રે મોહન! આ મંદિર માહરે રે હું છું નારી તાહરી રે તું મુઝ પ્રાણ આધાર પૂરવ ભવની પ્રીતડી તજી કેમ જાઓ ગીરનાર રે.. ૨ તેરણ આવીને ફરી રે
કેમ કરે તમે વિચાર આવ્યા છે. મુઝ કારણે તમે કે આવ્યા પશુડા નવાર રે, ૩ છટકી છેહ ન દીજીએ રે અહે જોબન શણગાર પ્રેમ ધરી અમાસું મળી રહાલા સફળ કરો અવતાર રે. ૪ જે નહીં આવે સાહિબા રે તે હું ન રહું સંસાર પ્રેમ તણે પરિમાણથી જઈ આદર્યો સંજમ ભાર રે , કપ કલુષ તજી કેવલ લહી રે
પામી ભવને પાર લબ્ધિ મુનિ કહે રંગથી બિહું મળીયા મુરત મઝાર રે.... ,