SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦ સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ સાહેબા ! પશુ શિર દોષ ચઢાવીને મુઝ સે કી રાસ છે વિણ અવગુણ નિજ કામિની કિમ મૂકી નિરસ... સાહિબા.૭ , ચાતક જિમ જલધર વસે જેમ ચકોર ચિત્તચંદ , તિમ સાહિબ મુઝમન વસ્યા બાવીસમે જિદ છે મુગત વધુને કારણે -- પ્રીત પુરાણું ગેડ , ઉઠી ને ગિરનાર મેં વિણ અપરાધે છોડ છે ૮ , એવડો ગુનાહ ન કે કયો કારનો લોપી કાંઈ , જે છિંકતા કંઠ સો તે કિમ કહ્યો ન જાય , ૧૦ , પહેલી આવ્યા ઉમહી ધરી મુઝસું નેહ છે આસુ ઉંબરની પરિ પછે દેખાય છે. છે , રાજ ઋહિ ધન અતિઘણા માતપિતા પરિવાર , નાહ વિના કીસ કામના ધણ-કણરયણ ભંડાર , ૧૨ છે સગુણ સનેહા માણસા જે સુકુલણા હેય , રાચે પણ વીચે નહિ સાચા સાજણ સોય , ૧૩ , ધન્ય ધન્ય નેમ જિસરૂ રાજીમતી ધન્ય ધન્ય છે જે બન જાલિમ વેગણું જે રહ્યા દઢ કરી મન... , ૧૪ છે ઈમ કહેતી રામતી જઈ પહેતી પિ૨ પાસ , સંયમ લેઈ મુગતે ગઈ જીહાં છે અવિચલ વાસ , ૧૫ છે સંવત સતર સતાણુએ દેવદિવાળી દિન સાર છ રાજેમતી ગુણ ગાઈઆ મન ધરી હરખ અપાર૧૬ , નવાનગર માંહિ ખાંત રાજલ કીધી સજઝાય - ભણે ગુણે જે સાંભળે તસ ઘર નવનિધિ થાય છે ૧૭ છે એવી સતીના ગુણ ગાવતાં પૂગે મન તણી આસ , કહે આસકરણ ઋષિ ભાવસું મુઝ દેજો લીલ વિલાસ , ૧૮ [૨૦૪૪ થી ૪૮] સ્વસ્તિ શ્રી ગઢ ગિરનારે સહસાવનિ સાહિબ સારે છે વાંચો જાદવજી લિખે રાજુલ ર લેખ પ્રીતમજીને સુવિશેષ છે. પ્રભુ સમુદ્ર વિજય સુતનીકે નિરૂપમ યદુકુલને ટીકે છે , હું ઉગ્રસેનરી બેટી સાહિબ થાહરી હું ચેટી હૈ , તિણિ વિનતી લિખું કર જોડી વિણ અવગુણ કહે કિમ છોડી છે, માહરા મન પ્રભુ તુમ સાથી જિમ વિંધ્યાચલમેં હાથી છે... ૩
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy