________________
૫૯૬
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ અતિ નિર્ભયપણે કરે કિરિયા ધન ધન તેમના પરિયા ઈડે અશુભવિયોગે કિરિયા ચરણ ભવન ઠાકુરિયાજી , ૨ અહનિશિ સમતા વનિતા વરીયા પરિસહથી નવિ ડરીયા હિત શીખે ભવિજન ઉહરીયા ક્રોધાદિક સવિ હરીયાળ. , શીલ સનાતે જે પાખરીયા - કર્મ કર્યા ખાખરીયા જેહથી અવગુણ ગણુ થરહરીયા નિકટે તેહ ન રહીયા છ છ ૪ વીર વચન ભાખે સાકરીયા નહિ આશા ચાકરીયા જ્ઞાન વિમલ પ્રભુ જેણે શિર ધરીયા તસ જસ જગે વિસ્તરીયાજી ૫ કળશ એમ ધર્મ મુનિવર તણે દશ વિધ કહ્યો શ્રુત અનુસાર એ
ભવિ એહ આરાધે સુખ સાધે જિમ લહે ભવપાર એ... શ્રી જ્ઞાન વિમલ સુરદપભણે રહી સુરત ચોમાસ એ કવિ સુખ સાગર કહણથી એ કર્યો એમ અભ્યાસ એ. આદર કરીને એહ અંગે ગુણ આણવા ખપ કરે ભવપરંપર પ્રબલ સાગર સહજ ભાવે તે તરે. એમ ગુણ વિશાલા કુસુમમાલા જેહ જન કૐ ઠવે તે સયલ મંગલ કુલકમલા સુજશ લીલા અનુભવે
[૧૯૯૯] સદગુરૂને ચરણે નમી
હું સમરી સરસતી માય રે કહું સાધુ ઘરમ દશવિધ ભલો જે ભાગ્યે શ્રી જિનરાય રે
નિજ ઘરમ મુનીસર મનભલે... ૧ જો મરણાંત દુઃખ કઈ દીયે પણ મુનિ સમતા રસે ઝીલે રે બંધક શિષ્ય તણ પરે સમય કર્મ સવિ પીલે રે. નિજ બહુવંદન સ્તુતિ પૂજા નહી નવિ માન મુનિ આણે રે જાત્યાદિક મદ સવિ પરિહરે બહુ કર્મ કટુક ફલ જાણે રે» ૩ માયાએ તપ કિરિયા કરે પણ પામે ગર્ભ અનંત રે એ જિનવાણી જાણી કરી મુનિ માયાને કરે અંત રે.. , જેણે દુવિધ પરિગ્રહ પરિહરી નિલેભદશા ન સંભાળી રે વસ્ત્ર અશનાદિક ઈહાં ધરી તેણે મુગતિ મેલી ઉલાળી રે... , પ ધના કાઠંદી મુનિવર પરે ઘેર તપ કરી અંગ ગાળે રે મમતા માયા દૂર ત્યજી ધર્મ પાંચમે નિત અજુબળે રે. , ૬