________________
યતિધર્મની સઝાય
કાળઃ બ્રહ્મચર્ય દશમે કહોછ મુનિવર કેરો ધર્મ
સકલ સુકૃતનું સાર છે” ઈહ પરભવ લહે શર્મ બલિહારી તેહની
શીલ સુગંધા સાધુ માત-પિતા ધન તેહના ધન ધન તસ અવતાર વિષયવિષે નવિ ધારિયા અનુભવ અમૃત ભંડાર.... બલિહારી રે
દારિક ક્રિય તણાજી નવ નવ ભેદ અઢાર કૃત કારિતને અનુમતેજી મન વચ કાય વિચાર... ઇ ૩ સંજ્ઞાદિક યોગે કરીજી જે હેય સહસ અઢાર શીલરથ કહીને તેહનેજી સજઝાયાદિ વિચાર... સમિતિ ગુપ્તિને ભાવતાંછ ચરણ-કરણ પરિણામ આવશ્યક પડિલેહણાજી અહર્નિશ કરે (શહે) સાવધાન.... ૫ સામાચારી દશવિધેજી ઈચછાદિ ચક્રવાલ પદવિભાગ નિશીથાદિ કેજી ઓધ પ્રમુખ પરનાલ, સદાચાર એમ દાખીયેજી શીલ સરૂપે નામ એણપરે ત્રિવિધે જે ધરેજી તે ગુણ રયણ નિધાન. તે ત્રિભુવન ચૂડા મણીજી વિશ્વતણું આધાર દ્રવ્ય-ભાવ ગુણ સ્પણના નિધિ સમજે અણગાર... છણ છણ ભાસે (ભાવ) વિરાગતાછ પામે દઢતા રૂ૫ ત્રિવિધ ત્રિવિધે તે આદરેજી અતુલબલી મુનિભૂપ... જેણે સંયમ આરાધીયાછ કરતાઁ શિવમુખ તાસ જ્ઞાન વિમલ ચઢતી કળાજી પ્રગટે પરમપ્રકાશ.
૧૧[૧૯૯૮] દુહા ધૂતિ હાથે મન કીલિકા ક્ષમા Íકડી જાણ કમ ધાન્યને પીસવા
ભાવ ધરટ શુભ આણ• એ દશવિધ મુનિધર્મને ભાખ્યો એહ સજઝાય એહને અંગે આણતાં ભવભય ભાવક- જાય.... પરમાનંદ વિલાસમાં અનિશિ કરે ઝલ
શિવ સુંદરી અંકે રમે કરી કટાક્ષ કલેલ... એહવા મુનિગણ રયણુના દરિયા ઉપશમ રસ જલ ભરિયાજી નયમ તટિની ગણ પરિવરિયા જિનમારગ અનુસરિયાજી...
– તે તીયા ભાઈ તે તરીયા ૧