________________
યતિધર્મની સજઝાય
૫૯૭
લેઈ સંયમ સિંહ તણી પેરે મુનિ સિંહ તણી પેરે પાળ રે ગજ સુકુમાલ તણી પરે
ધ્યાનાનલે કમ પ્રજાને રે. નિજ૦ ૨ મુનિ દેધાદિક કારણે
અસત્ય વચન નવિ ભાખે રે જિનરાજની આણું પાળતો શિવસુખ અમૃતરસ ચાખે રે.... છે ૮ ચઉ ભેદ અદત્ત મુનિ પરિહરી ધર્મ આઠમે અહર્નિશ પાળે રે ભાવ શૌચ અમૃતરસ ઝીલતા મુનિ આત્મ ગુણુ અજુઆણે રે.... ઇ ૯ જે અક્ષય અનંત નિજ સંપદા મુનપૂર્ણાનંદને ભાવે રે તે સહજ વિનાસી પુત્રલે કિંચન મમતા નવિ લાવે રે.... , ૧૦ ધરમ દશમે શીલ સુગંધિથી તજે વિષય દુર્ગધ મુનિ દૂર રે તિણે અનુપમ સુખ તે અનુભવે અનુભવ રસરંગને પૂર રે.... ૧૧ તે સુખ નહીં જગ સુરરાયને તે નહી સુખ રાજ રાય રે જે મુનિવર સુખ અનુભવે નિત સમ–સંતેષ પસાય રે... ઇ ૧૨ કહે વીર વિમલ એ મુનિવરૂ ધમ આરાધે થઈ સૂરો રે
જિમ પામ સુખ ભરપૂર રે.. ઇ ૧૩
[ ૨૦૦૦ ] વીર જિર્ણ વિધિશું ભાખ્યો દશવિધ યતિધર્મ અંગોજી ઉત્તમ સાધે તે નહિં ખંડો આદરિયાં મન રંગોજી.. દશવિધયતિધર્મ ૧ દશવિધ યતિ ધર્મ સુધે પાળીએ જે છે જગમાંહિ સારજી જિનવર ભાષિત હિયર્ડ ધરીએ જેમ લહીયે ભવ પારેજી , ૨ પ્રથમ ક્ષમા જે એણી પર આચરો જેહવી ગજ સુકુમાલજી સીસ જલંતે કેપ ન આવ્યો તે મુનિ નમીયે ત્રિકાલજી , માન થકી પુણ્ય જ્ઞાન ન નીપજે જેમ બાહુબલ રાયોજી તે મૂકી જબ ચાલ્યો વાંદવા તબ કેવલ શ્રી પાયજી.. માયા પરિહરી આગમ ચિત્ત ધરી કર્મ કષાય કરી દૂરજી લખણું રૂલી તે નહુ પરિહરિ રતાં સંસાર ન પૂરાજી.. ચેાથે લેભ જે મૂળ સંસારને તેને કો પરિ હારજી અઠ્ઠમ નરપતિ ચા સાતમી ઉત્તમગતિ તેની હાજી... તપ કરી કાયા નિરમલી જેમ તરીકે સંસાર વિર જિનેશ્વર શ્રીમુખ ઉચ્ચરે ધન્ય ધને અણુગારજી.... સંજમ સત્તર ભેદ જાણ સવે આચારે જી. તેહને વિસ્તાર બહુ જાણીયે આદરી લહીયે પાછ...