SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૧ પતિધર્મની સઝાયા દ્રવ્ય ભાવણ્યે આદરે રે કાઉસગ્ય દોય પ્રકાર તન ઉપાધિ ગ(ગુ)ણ અનાદિકે રે દ્રવ્ય તે ચાર પ્રકાર.. કર્મ કષાય સંસારને રે ભાવકાઉસગ્ગ તિહું ભેદ ઈશુવિઘ બિહું તપ આદરે રે ધરે સમતા, નહિ ખેદ... સમક્તિ ગેરસ શું મિલે રે જ્ઞાનવિમલ ધૃત રૂપ જડતા જલ દૂર કરી રે પ્રગટે આતમરૂપ... ૬. [૧૯૯૩] દૂહા કમપંક સવિશેષ જે હેય સંયમ આદિ ગસ્થિર સંયમ કહ્યો અથિર યોગ ઉન્માદ... રંધે આશ્રવ દ્વારને ઈહિ પરભવ અનિદાન તે સંયમ શિવ અંગ છે મુનિને પરમ નિધાન... કાળક સાધુજી સંયમ ખપ કરે અવિચલ સુખ જેમ પામે રે આગમ અધિકારી થઈ મિશ્યામતિ સવિ વામો રે.... સાધુજી ૧ છઠ્ઠો મુનિવર ધર્મ છે. સમય સમય શુભ ભાવ રે સંયમ નામે તે જાણીયે ભવજલ તારણ નાવ રે.. ઇ ૨ થાવર પણ તિગ વિગલિયા તેમ પંચેન્દ્રિય જાણે રે યતના સંયમ હેયે એ નવવિધ ચિત્ત આણે રે. . પુસ્તક પ્રમુખ અજીવને સંયમ અણુસણે લેવે રે નિરખીને જે વિચરવું પ્રેક્ષા(ષ્ય) સંયમ તે (હેવ-દેવ)રે , સીદાતા સુ સાધુને અવલંબનનું દેવું રે સંગ અસાધુને વજે ઉપેક્ષા સંયમ એવો રે.. ઇ ૫ વિધિપદ પ્રમુખ પ્રમાજના પરિઠવણાદિ વિવેક રે મન-વચ-તનું અશુભે કદી નવિ જોડિયે મુનિ લેક રે.. , ૬ હિંસા મેસ અદત્ત જે મૈિથુન પરિગ્રહ ત્યાગ રે સર્વથી કરણ કરાવશે અનુમોદન નવિ લાગ રે , પંચ આશ્રવ અળગા કરે પંચઈદ્રિય વશ આણે રે સ્પર્શન રસનને ધ્રાણ જે | નયન શરણ એમ જાણે રે... ઇ ૮ શુભ મધ્યે રાગ ધરે નહિં અશુભે (ષ–રાષ) ન આણે રે પુગલ ભાવે સમ રહે તે સંયમ ફલ માણે રે... • ૯ ધાદિ ચઉ જય કરે હાસ્યાદિક તસ માંહિ રે એ અનુબંધ ભવદુઃખ દિયે એમ જાણે મનમાંહિ રે , ૧૦ ર » -
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy