________________
૫૮૯
યતિધર્મની સજઝા શુદ્ધ ચરણધર મહાબલ ત૫ માયા થકી રે જેમ જુઓ બાંધે સ્ત્રીવેદ તે શું કહેવું વિષયાદિઠ આશંસનું રે નિયડિતણાં બહુ ભેદ મુનિવર૦ ૬ વંશજાલપરે માયાના ગૂઢ મૂળ છે રે હાદિક અરિવંદ એહમાં પેસી આતમગુણ મણીને હરે રે નવિ જાણો તે મંદ... , ૭ પરવંચું એમ જાણી જે છલ કેળવે રે તે વંચાયે આપ શુભ નર સુરગતિ તેહને જાણે વેગળી રે પામે અધિક સંતાપ , મીઠું મનહર સાકર દુધ અછે ઘણું રે પણ વિષને જેમ ભેળ તેણી પર સંયમ માયામિશ્રિત જાણીયે રે ન લહે સમકિત મેળ. છ ૮ દૂર થકી પરિહરિયે માયા સાપિણી રે પાપિણી ગુંથે જાળ જ્ઞાનવિમલ ગુણ અમૃત લહરી છટા થકી રે દેહગ દુઃખ વિસરાલ , ૧૦
૪ [૧૯૯૧] દૂહા નિર્લોભી ઋજુતા ધરે લોભે નહિ મન શુદ્ધિ
દાવાનલપરે તેને સર્વ પ્રહણની બુદ્ધિ રાજપંથ સવિ વ્યસનને સર્વનાશ આધાર
પંડિત લોભને પરિહરે આદર દીયે ગમાર.... ઢાળ-ચે મુનિવર ધર્મ એ જાણીયે મુત્તી નામે અનુપજી
લેભતણા જયથી એ સંપજે નિર્લોભી મુનિ ભૂપજી. મમતા ન આણે રે મુનિ દિલ આપણે મમતા દુર્ગતિ ગામજી મમતા સંગે સમતા નવિ મળે છાયા તપ એક ઠામોજી... મમતા. ૨ લેભજલધિ જલ લહેરે ઉલટે લેપે શુભ ગુણ દેશેજી સેતુ કરી જે જિહાં સંતોષને નવિ પસરે લવલેશોજી દ્વપકરણ દેહ મહિમપણું અશનપાન પરિવારજી ઈત્યાદિકની રે જે ઈહા ધરે કેવલ લિંગ પ્રચારજી.. લાભાલાભે સુખ દુખ વેદના જે નકર તિલમાત્ર ઉપશમ ઉદય તણે અનુભવ ગણે જાણે સંયમ યાત્રછ. લભ પ્રબલથી રે વિરતિથિરતા)નવિ રહે હેય બહુ સંકલ્પ સઝાયાદિક ગુણ તસ નવિ વધે દુનાદિ ત૫છે લોભે ન હયા રે રમણીયે નવિ છળ્યા ન મળ્યા વિષય કષાયજી તે વિરલા જગમાંહિ જાણીયે ધનધન તેહની માયછે. લોભાણું સ્થાનક નવિ છતીયું જઈ(જ) ઉપશાંત કષાયજી ચિહું ગતિ ગમન કરાવે તિહાં થકી પુનરપિ આતમરાયજી