SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ કુલમથી જુઓ ઉપન્યા દ્વિજ ઘરે વીર નિણંદ રે.... લાભમદે હરિચંદ રે તપમદે સિંહ નરિ રે રૂપે સનત નરિદ રે શ્રતમદે સિંહ સૂરદ રે. અનુભવ૦ ૬ જ્ઞાન ભલું તે જાણીયે જસ મદ વિષ ઉપસંત રે તે ભણી જે મદ વાધી - તો જલધિથી અનલ ઉઠત રે તરણથી તિમિર મહંત રે ચંદથી તાપ ઝરંત ૨ અમૃતથી ગદ હુત રે મદ ન કરે તેહ સંત રે.. ઇ ૭ સ્તબ્ધ હેયે પર્વત પરે ઉર્વમુખી અભિમાની રે ગુરૂજનને પણ અવગણે આપે નવિ બહુમાન રે નવિ પામે ગુરૂ માન રે ધર્માદિઠ વર ધ્યાન રે ન લહે તેહ અજ્ઞાન રે દુર્લભ બધિ નિદાન રે તે લહે દુઃખ અસમાન રે અનુભવરંગી રે આતમાં. એમ જાણીને રે આતમાં ઇડીજે અભિમાન રે માર્દવ ગુણ જેમ ઉપજે વાધે (જગ જસ=જસ બહુ) માન રે થાઓ સંયમ સાવધાન રે નહિંતસ કેઈ ઉપમાન રે જ્ઞાનવિમલ ધરે ધ્યાન રે અનુભવ રંગીરે આતમા... ઢાળ ૩ [૧૯૯૦] દૂહા મૃદુતા ગુણ તો દઢ હવે જે મન ઋજુતા હોય કટરે અગ્નિ રહે છતે તરૂ નવિ પલવ હેય... આર્જવ વિણ નવિ શુદ્ધ છે અશુદ્ધ ન ધારે ધર્મ મેક્ષ ન પામે ધર્મ વિણ ધર્મ વિના નવિ શર્મ.. ઢાળ-ત્રીજે મુનિવર ધર્મ કહીયે અતિભલે રે આર્જવ નામે જેહ તે ઋજુતા ગુણ માયા નાશ થકી હવે રે કપટ તે દુરિતનું નેહ. મુનિવર ચેતજે રે લેઈ સંયમ સંસાર. કપટ છે દુર્ગતિનું દાયક શ્રી જિનવર કહે રે સંયમ થાય અસારમુનિવર૦ ૨ વિષયતણી આશંસા ઈહ પરભવ તણી રે માનપૂજા જસવાદ તપવત શ્રત રૂપાદિક ગુણના તે કહ્યા રે સ્તન પ્રબલ ઉન્માદ , ૩ તે કિલિબષ અવતાર લઈને સંપજે રે એલચૂક નરભાવ નર-તિરિગતિ તસ બહલી દુર્લભ ધીયા રે માયા મેસ પ્રભાવ , માયીનર અપરાધ કરે નવિ સહજથી રે તેહિ તસ વિશ્વાસ ન કરે સર્પતણી પરે કઈ તેને રે આપદે હત આસ , ૫
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy