________________
૫૭૮
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ગીતા રથ શ્રુતધર ભણી આણ અતિ બહુમાન રે નય નિક્ષેપ પ્રમાણથી અભ્યાસે શ્રુતજ્ઞાન રે. ભજ તું જિનવર આણ રે, પામે સુખ નિર્વાણ રે, પરમ મહેદય ઠાણ રે, બીજે થાનક મૃત તણે લાભો (ધો) તત્ત્વ વિચાર રે વપર સમય નિરધારથી ચઉ અનુયામ પ્રકાર છે યપણે સવિ ભાવ રે, રહેજે આત્મ સ્વભાવ રે, તજી પરસમય વિભાવ રે આગમ અર્થની ધારણા થિર રાખે ભવિ જીવ રે જ્ઞાન તે આતમ ધર્મ છે મેહ તિમિર હર દીવ રે સાધન એ અતીવ રે, સંવર ઠાણ સદીવ રે પૂર્વ સંચિત કર્મની નિર્જરા થાય જેમ રે તિમ તપ સંયમ સેવ સાધ્યધર્મ પરિપ્રેમ રે ચિંતવજે મને એમ રે, કર્મ રહેવે હિવ કેમ રે, મુઝ પર નિર્મળ ખેમ રે, ૬ પંચમ થાનક આશ્રયી ધર્મરૂચી જીવ જેહ રે તેહની કરવી રક્ષણ વધે ધર્મ સનેહ રે જિમ કરસણ જલ મેહ રે, ધી ભ્રષ્ટ દેવ રે, તે લહિ ધ્રુવગેહ રે , છ ચઉવિ સંધને શિખા આચાર રે ક્રિયા કરતાં રે ગુણ વધે સાધે ક્ષમાદિ પ્રકાર રે નાસે દેવ વિકાર રે, થાયે ધ્યાન વિસ્તાર રે, આલય શુદ્ધ વિહાર રે... , ૮ ગુણવંત રાગી ગ્લાનને વૈયાવચ્ચ કરો રંગ રે અનુકંપા સવિ દીનની ઉત્તમ ભક્તિ પ્રસંગ રે વાધે વિનય તરંગ ૨, શાસનરાગ ઉમંગ રે, સહજ સ્વભાવ ઉનંગ રે, ૮ સાધર્મિક જન સર્વથી નહિં વિકથા ન કષાય રે -તજી સવિ દેષ અનુષ્ઠાનની ક્ષમા કર્યા સમ થાય રે ઈમ જપે જિનરાય રે, સમતા શિવસુખ દાય રે સમનિધિ મુનિ ગુણ ગાય રે, સુરપતિ સેવે તસુ પાય રે... આ૦ ૧૦ તીજે અંગે રે ઉપદિશ્ય એ ઊપદેશ ઉદાર રે જિન આણાઈ જે વરતી તે ગુણનિધિ નિરધાર રે જ્ઞાન સુધા જલ ધાર રે, વરસ્ય શ્રીગણધાર રે, પામે તે સુખ સાર રે... , રયણ સિંહાસન બેસીને દાખે જગત દયાલ રે દેવચંદ્ર આણાચી હેજે બાલગોપાલ રે આતમ તત્વ સંભાલ રે, કરો જિન પતિ બાલ રે, થાયે પરમ નિહાલ રે