________________
મોરની હરિયાળી, મેહમિથ્યાત્વ બીજા કાઠીયાની સજઝાય
૫ % ( મારની હરિયાળી [૧૯૮૦ ] ૨ પુરૂષ એક અતિસુંદરછ દીસઈ નવ નવ રંગ મધુરી વાણી બેલતુંજી ઉલટ આણી અંગિ પંડિતજી! કહેજો એ કુણ હેય હિયે વિચારી જેય... પંડિતજી કહેજે૧ વરસાલી અતિ વાલહઉછ ઉનાલિ અતિ દુઃખ શીયાલી સુખિ ગમઈજી ઇમ તે માંનિ સુખ... મિત્ર મલિ તે સુખીઓ નરથી નાચે રે જેહ દુરિ ગઈ તે દુખીઓ
સાચું એહ સનેહ... તે નરની નારી ઘણીજી
ધડીય ન મૂકે પાસ પ્રેમ ધરી પુઠઈ ફરઈજી પુરે પીઉની આસ.... મિત્ર વિના બલઈ નહીંછ તેમને એહવઉ નેમ કનક સૌભાગ્ય ઈમ ભણઈજી તેહ છે જે પ્રેમ... છે ૫
માહ-મિથ્યાત્વ બીજા કાઠીયાની સક્ઝાય [ ૧૯૮૧] કક મહતણે જે કરી રે મતિ મુંઝાઈ જાય ધમધર્મ ન ઓળખે રે જ્ઞાનને ઉદય ન થાય આતમા મેલને મેહને પાસ જિમ કહે મુગતિને વાસ. આતમજી ૧ પરને પરવેશ કરી રે
વિણસે જિમ ઘરવાસ મોહને ઘટમાં રાખતાં રે તિમ કરે ધર્મને નાશ છે. નીચ માણસની સંગતે રે ગુણવંતના ગુણ જાય મોહશું મનડું મેલતાં રે તિમ નિજ ગુણ ઢંકાય છે મેહ વિલુદ્ધ માનવી રે
શાત્રે કહ્યા તે અંધ. જગમાંહે જોતાં વળી રે મોટા મોહને બંધ. ગૌતમ સરિખા મહાયતિ રે સંયમવંત સુજાણ મોહનીય કર્મ વિપાકથી રે ન વહ્યા કેવલ નાણ... મોહે દેવ ગુરૂ ધર્મને રે સુધે નિર્ણય ન થાય બેટે મન ખુંચી રહે છે સાચે ન રાચે પ્રાય. જેમ મદિરા પાને કરી રે ન રહે મનની શુદ્ધિ તેમ મહા મેહના વથી રે ન રહે ધર્મની બુદ્ધિ ઘટિત અઘટિત જાણે નહીં રે મિથ્યાત્વનું એ ભૂલ દુખદાયક દેવી પરે રે સુખમાં ઉપાવે શલ.