________________
મેક્ષમાર્ગ સાધક આણારૂચિ ૮ ગુણની સઝાય
૫૭૭ જિજ્ઞાસા તે સકલ વસ્તુના ગુણ જાણુણની ઇચ્છા મનમાંહિ નિસદિન ઈમ ચાહિ પણ ન ધરઈ વિચિકિછા રે પ્રાણી, ૩ સુશ્રુષા તે શાસ્ત્ર સૂવા
કારણ સઘલાં મેલઈ વિનાશિકથી નિજ-પરને પણિ ભદથી ચિત્ત ભલે રે શ્રવણ તે સકલ સુણીનઈ મનડું બેધશાનથી જોડી ચિત્ત આપ્તવચન તે સાચું મિથ્યાવાસના મોડે રે... મિમાંસા તે તરવા વિચારી હેય રેય ઉપાદેય વિહચી ખીર-નીર જિમ હંસ જડ-ચેતન બહુ ભેય રે.. પરિશુદ્ધિ પ્રતિપત્તિ તે કહીઈ થિરતાથી ગુણધારે ઉપસર્નાદિકની વ્યાકુલતા નાણે દર્ય વધારે રે... હવઈ પ્રવૃત્તિ ગુણ સમતાઈ ' આતમ ભાવે મેલે આદિમ પ્યાર તે પ્રાપતિકારણ અપ્રિમ ગ્રંથિને ખોલે રે... એ આઠે ગુણ પ્રગટે આતમ સકલ લાભનઈ પામે જ્ઞાનવિમલ ગુણ ઉદય અહેનિશિ ઉત્તરોત્તર ગુણ કામિ રે...
[૧૯૭૮ ] સુરપતિનતદેવ અમિતગુણ સવિ ભાવપ્રકાશક નિમણી શાસનપતિ વીર જિનેસના ગણધર વર સોહમ શુચિમના શુચિમના સહમ શિષ્ય જંબુ ભણું શીખ કહી ભલી
સુણે આતમ તત્વ રોચક કરી નિજમતિ નિમળી એ આઠ કારણ મોક્ષ સાધક પરમ સંવર પદ તણે
કરો આદર અતિહિ ઉદ્યમ જતન સાધન અતિ ઘણો અભિનવા ગુણની વૃદ્ધિ થાયે દેશ ક્ષય જાસે સવે
તે માટે સે સૂત્ર આણું સુખ લહે જય ભવ ભવે ઢાળ: પહિલું કારણ સેવિઈ ભાખે વીર જિણું રે
નિત નિત નવ નવું સાંભળી સુદ્ધ ધર્મ સુખ કંદ ર... ૧ થાયે પરમ આણુંદર, ઉગે જ્ઞાન દિકર ઝળકે અનુભવ ચંદ રે
આણરંગી રે આતમાં તજી તું સર્વ પ્રમાદર, કરિ આગમ આસ્વાદ
વસી નિજ તત્વ પ્રાસાદ રે... ૨