________________
૫૭૬
સજઝાયાદિ સંપ્રહ ભાગ-૩ લબ્ધિધર દેવ દેવીઓ ૨ વળી જિનવર શુભ દીપ મધ્યસ્થ ભાવ વિમલ ધરી રે ન દે તેહને શીખ રે.. ભવિકા ૯ વશાલે મુનિ યુમને રે બાળી જિન પર તેજ નાખ્યું જેથી વીરજી રે ખટમાસે લેહી રેજ રે.... , ૧૦ વીર જિનેશ્વર સાહિબે રે સહર સુર-નર ઉપસર્ગ કર્મ બંધન થતું દેખીને રે અનુપાય રહે મધ્યસ્થ રે.. ઇ ૧૧ જગ નાશન રક્ષણ સમા રે બલ ધરતા મહાવીર ધારે મધ્યસ્થ ભાવને રે કણ અવર છવ ધીર રે... સનકુમાર નરેસરૂ રે
ધરતા ભાવ મધ્યસ્થ વિધ વિધ વેદના વેદત રે નહિં ઔષધ ઉકંઠ રે... જીવ જુદાં કર્મ જુજુઆ રે સજીવ જીવ વૃત્તાંત દેખી ભવિ મન ધારજે રે ભાવ મધ્યસ્થ એકાંત રે.. ,, ૧૪ સુખ-દુઃખકારી સમાગમે રે નવિ મનનાં રતિ રોષ ધરીએ વરીએ સામ્યને રે જેહથી આનંદ પણ રે , ૧૫
શ ણનગરની સઝાય [૧૯૭૭] : મેક્ષ નગર મારું સાસરું અવિચલ સદા સુખ વાસ રે આપણે જિનવર ભેટીયે તિહાં કરો લીલ વિલાસ રે... મોક્ષ ૧ જ્ઞાન દશન આણુ આવીયા કરે કરો ભક્તિ અપાર રે શીયલ શણગાર પહેરો શોભતાં ઉડી ઉડી જન સમરંત ૨... - ૨ વિવેક સેવન ટીલું તપ તપે જીવ દયા કુમ કુમ રોલ રે સમક્તિ કાજળ નયણાં સાચું સાચું વચન(વયણ) તંબોલ રે, ૩ સમતા વાટ સોહામણી ચારિત્ર વેલ જેડાય રે તપ-જપ બળદ ઘેરી જોતરો ભાવના ભાવે રસાલ રે.. , ૪ કારમું (કાળમુખ) સાસરૂ પરિહર ચેતે ચેતે ચતુર સુજાણ રે સમયસુંદર (ઝાનવિમલ) મુનિ ઇમ ભણે તિહાં છે મુગતિનું ઠામ છે " હક મેક્ષમાર્ગ સાધક આણારૂચિ ૮ ગુણની સઝાય [૧૯૭૮] : મેક્ષ તણું કારણ એ દાખ્યાં આઠ અને પમ એહી ચરમાવતઈ ચરમ કરણથી ગુણથી ભાખ્યું તેહી પ્રાણી ! જિન વાણી ચિત ધારે મનથી મિયા મત વાર રે પ્રાણ ! જિનઘટદર્શનને નિજ નિજ મતિથી જે કરીયા વ્યવહાર દેખી મત્સર મનિ નવિ આણે તેહ અલ ગુણસાર રે... , ૨