________________
૫૬૮
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ તીર્થકર પદવી લડી લાખ વરસ આયુ જાણે છે , ૧૯ ગજ ભવે સસલે ઉગારી મેઘકુમાર(મન) ગુણ જાણે છે શ્રેણીકરાય સુત સુખ લહ્યા પહત્યા અનુત્તર વિમાન , , એમ જાણી દયા પાળજે મનમાંહિ કરૂણ આવ્યું છે પદ્મવિજય (સમયસંદર) એમ વિતાવે દયાથી સુખ નિર્વાણ છે સંવત સત્તર સત્તાણુએ
માસખમણ દિનજણ છે કષિ ગોવર્ધન પસાયથી કહે રાયચંદ શુભવાણ , ઇ રર
હા મેતારક મુનિની સજઝાયો [ ૧૯૬૯] . ધન ધન મેતારજ મુનિ જે સંયમ લીધે જીવદયાને કારણે
તેણે (કોઈ) કોપ ન કીધે. ધનધન ૧ માસખમણને પારણે
ગોચરીયે જાય સાવનકાર તણે ઘરે
પત્યા મુનિરાય... સેવન જવ (2)ણકતણા ઋષિ પાસે મૂકી ઘર ભીતર તે નર ગયા એક વાત ન ચૂકી જવ સઘળાં પંખી ગળે મુનિવર તે દેખે જબ ની બહાર આવી જવ તિહાં ન દેખે. કહે મુનિવર જન કિહાં ગયા કહેને કોણે લીધા? મુનિ ઉત્તર આપે નહિં તવ ચપેટા દીધા. મુનિવર ઉપશમ રસ ભર્યો પંખી નામ ન ભાખે કાપ ધરીને તેની ઈમ કહે જવલા છે તમ પાસે... જવ ચોર્યા રાજાતનું
તું તે મોટો ચોર આળા ચર્મ તણે કરી બાંધો મસ્તકે ડે-દર).... , નેત્રયુગલની વેદના
તિણે નીકળીયા તત્કાળ કેવલજ્ઞાન તે નિર્મલું પામી કીધે કાળ. શીવનગરીમાં જઈ પહે એહવે સાધુ સુજાણ ગુણવંતના ગુણ જે જપે તસ ઘર કેડી કલયાણુ... 9 નવકન્યા તેણે તજી
તજી કચન કોડી નવ પૂરવધર વીરના
પ્રણમું બે કર જોડી.. સિંહ તણી પૂરે આદરી સિંહની પરે શર સંયમ પાળી શિવ લહી જશ જગમેં પૂરે...