________________
મેધમારની સઝાય
૫૬૭
સિંચારે કહે સુણે રાયછ(રાજીયા) એ છે માહરા આહાર , મેઘરથ કહે સુણ પંખીયા હિંસાથી નરક અવતાર રૂડા પંખી , ૪ શરણે આવ્યું રે પારેવડું નહિ આપું નિરધાર , (બીજ) માટી મગાવી તુજને દેઉં તેને તું કરજે આહાર , , , માટી ખપે મુજને એની કાં વળી તાહરી દેહ રૂડારાજા , જીવદયા મેઘરથ વસી
સત્ય ન મેલે ધમી તેહ છ છે ? કાતી લેઈ પિંડ કાપીને લે માંસ તું સિંચાણુ , ત્રાજવે તોળવી મુજને દીઓ એ પારેવા પ્રમાણ
છ ૭ ત્રાજવું મંગાવી મેઘરથ રાયજી કાપી કાપી મૂકે છે માંસ , દેવ માયાયે ધારણ સમી
ન આવે એઠણ અંશ , ઇ ૮ ભાઈ-સુત-રાણી વલવલે હાથ ઝાલી કહે તેહ, ધમ (ઘેલા) રાજા એક પારેવાને કારણે
શું કાપ છે દેહ છ છ ૯ મહાજન લોક વારે સહુ મ કરે એવી વાત રૂડારાજ મેઘરથ કહે ધર્મફળ ભલા
જીવદયા મુજ ધાત , , ૧૦ દયા થકી નવનિધિ હવે દયા તે સુખની ખાણ-૨ડી માતા ભવ અનંતની એ સગી દયાથી સુખ નિરવાણ , ઇ ૧૧ ત્રાજવે બેઠા મેઘરથ રાયજી જે ભાવે તે ખાય રૂડા પંખી ચઢતે પરિણામે રાજવી
સર પ્રગટયો તિહાં આય ક બ ૧૨ દેવતા પ્રગટ થઈ છમ કહે ખમાવી લાગું છું પાય ઈ પ્રશંસા તાહરી કરી તેહવા તમે છો રાય , ઇ ૧૩ ધન્ય માતા તુમ જાણીયે ધન્ય પિતા કુલ અવતાર છે મેઘરથ કાયા સાજી કરી સુર પહેર્યો નિજ ઠાય છે કે ૧૪ સંયમ લીધે મેઘરથ રાયજી એક લાખ પૂરવનું આય , વિસસ્થાનક વિધે સેવીયાં તીર્થકર ગોત્ર બાંધ્યું ત્યાંય છે ૧૫ અગ્યારમેં ભવે મેઘરથ રાયજી પહેગ્યા સવરથ સિદ્ધ , તેત્રીસ સાગર આઉખું સુખ-લિસે સુર રિઢ , , ૧૬ એક પારેવાની દયા થકી બે પદવી પામ્યા નરેશ (નરિંદ) રૂડારાજા પાંચમા ચક્રવર્તી (ઉપન્યા) જાણીયે સેળમા શાંતિ જિનેશ (આણંદ) , ૧૭ બારમે ભાવે શાંતિનાથજી અચિરા કુખે અવતાર છે દીક્ષા લઈને કેવલ વર્મા પહત્યા મુક્તિ મઝાર , ૧૮ ત્રીજે ભવે શિવસુખ લલા પામ્યા અનંત નાણુ છે