________________
૫૬૬
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
ઢાળ [૧૯૬૭] કાન ખજાના તેહવે રે ગજ ઉપાડે પગ તિર્થે સસલે તિહાં પગ ત ર દીઠ રહિવા લાગ રે... મેઘમુનિ ૧ મેઘમુનિ સુણી પૂરવ ભવાત શ્રીવીર કહે સુવિખ્યાત સંભારી કવું નહિ ત - તિ દુખ પામ્યાં બહુભાત રે , ૨ મઈગલ ભુંઈ પગ મૂકતાં રે દીઠ ના જીવ મનમેં તતખિણ ઉપને રે કરૂણાભાવ અતીવ રે.. - ૩ જીવદયા ધરી રાખીયે રે. અરધ ચરણ તિણિવાર રાત્રે અઢી વનદવ રહ્યો રે પામ્યા છે પાર રે.... ભૂખ તૃષા પીડે કરી રે ભુ પગ મૂકે જામ તૂટી પડીએ તે તલે રે મેં સુભ પરિણામ રે.. , દયા પ્રભાવે ઉપને રે
તું શ્રેિણીક અંગજાત હાથી ભવ વેદનાખમી રે કાં? ન સંભારી વાત રે... , મીઠા જિનવર બેલડાં રે સાંભળી મેઘ મુણિંદ જીવદયા મરણ પામીઓ રે પામ્યો પરમાણંદ રે. ધન ૨ જિનવર વીરજી રે ધન ધન એ તુમ જ્ઞાન મુઝ એજડ પડતો થકે રે રાખ્યો દેઈ માન રે. કાયાની મમતા તજ રે ન કરૂં કઈ ઉપચાર જીવદયા કારણ કરું રે
બે નયણાંની સાર રે... ફેરીનું વ્રત ઉચ્ચર્યા રે આલેયાં અતિચાર વિપુલગિરિ અણુસણ કરી રે પંહતાં વિજય મોઝાર રે... , ૧૦ એકણ ભવને આંતરે રે લેહર્યો ભવને તાગ રે ઈમ જિન હરખ સીસને રે ચૂક્યા આ માગ રે , ૧૧
a મેઘરથરાજાની સઝાય [૧૯૬૮] . દશમે ભવે શ્રી શાંતિનાથજી મેઘરથ વડે રાય. રૂડા રાજા પિોષહશાળામાં એકલા (ઘ) પિસહ લીધે મન ભાય છે ધન્ય ધન્ય મેઘરથ રાયજી જીવદયા ગુણખાણ, ધમરાજા...ધન્ય ૧ ઈશાનાધિપ ઈદ્રજી
વખાણ્યો મેઘરથ રાય રૂડારાજા ધર્મે ચળવ્યો નવિચળે ભાસુર દેવતા આય ક છે (પારેવું) સિંચાણુ મુખે અવતરી પડીયું પારેવું મેળા માંય, રાખ રાખ મુજને રાજવી મુજને સિંચાણે ખાય , ૩