SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ મેતારજ મુનિની સઝા ભારી કાષ્ઠની બાઈ તિહાં ! ઉંચેથી નાખે વડક્કી પંખીએ જવ વસ્યા તે દેખી આંખે.... ધનધન૧૨ તવ સોની મન ચિંતવે કીધું ખોટું કામ વાત રાજા જે જાણશે તે ટાળશે ઠામ... તવ તે મનમાં ચિંતવી (વીર જિનવર પાસે જઈ) ભયથી જિન હાથે સોવન કાર દીક્ષા લીયે નિજ કુટુંબ (સંગાથે = જ સાથે) શ્રી કનકવિજય વાચકવરૂ શીસ જપે રામ સાધુ તણું ગુણ ગાવતાં લહીએ ઉત્તમ ઠામ.... [૧૯૭૦ ] અમદમ (સંયમ) ગુણના આગરૂજી પંચમહાવ્રત ધાર માસખમણને પારણેજી રાજગૃહી નગરી મોઝાર મેતારજ મુનિવર ! ધન્ય ધન્ય તુમ અવતાર સોનીને ઘેર આવીયાજી મેતારજ ઋષિરાય જવલા ઘડતો ઉઠીયોજી વંદે મુનિના પાય.. મેતારજ૦ ૨ આ જ ફળે ઘર આંગણેજી વિણ કાળે સહકાર કે ભિક્ષા છે સૂઝતીજી મોદક તણે એ આહાર... કચ જીવ જવલા યોજી વહેરી વળ્યા ઋષિરાય સેની મન શંકા થઈજી. સાધુતણ એ કામ) જન્મ રીસ કરી કષિને કહેજી ઘો જવલા મુજ આજ વાધર શીશે વીંટીયુંછ તડકે રાખ્યા મુનિરાજ... ફટ ફટ ફૂટે હાડકાંછ ત્રટ ત્રટ ગુટે રે ચામાં સોનીડે પરીષહ દીજી મુનિ રાખે મન ઠામ.... એહવા પણ મોટા યતિજી મન નવિ આણે રોષ આતમ નિદે આપણે સેનીને શો દોષ... મજ સુકુમાલ સંતાપીયાજી બાંધી-માટીની પાળ ખેર અંગારા શિરે ધર્યાજી મુગતે ગયા તત્કાલ... વાઘ શરીર વલુરીયુંછ સાધુ સુશલ સાર કેવલ લહી મુગતે ગયાજી ઈમ અરણીક અણગાર... પાલક પાપી પીલીયાજી ખંધક સૂરિના શિષ્ય અંબડ ચેલા પાંચ(સાત) સેંજી નમે નમો તે નિશદિશ.
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy