________________
૫૨૬
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ *ઉરધ અધ તીરછા જે પ્રાણી વસથાવર તે ન હણે નાણી એષણ દોષ ત્યજે ઉદ્દેશી કીધું અન્ન ન લીયે શુભલેશી... રર આધાકર્માદિક અવિશુદ્ધ અવયવ મિશ્રિત જે છે અશુદ્ધ તે પણ પૂતિ દેથી ટાળે એ મારો સંયમ અજુઆલે. હણતાને નવિ મુનિ અનુમે દે - મુપાદિક ન વખાણે પ્રમોદે પુરપાપ તિહાં પૂછે કઈ મૌન ધરે જિન આગમ જોઈ... ર૪ પુણ્ય કહે તો પાતક પણે પાપ કહે જનવૃત્તિ વિશેષ કઈ ભાખે નિરદેવ આહાર સૂઝે અમને ઈહાં અધિકાર.. મુગતિકાજે સવિ કિરિયા કરતો પૂરણ મારગ ભાગે નિરો ભવજલ વહત જનને જેહ દ્વીપ સમાન કરે દુઃખ છે. એ ધરમ ન લહે અજ્ઞાની વલિય અપંડિત પંડિત માની બીજ ઉદક ઉદ્દેશિક ભુંજી ધ્યાન ધરે અસમાધિ પ્રવું છે માઠાં ભક્ષણ થાયે પંખી ટંકાદિક જિમ આમિષ કંખી વિષય પ્રાપ્તિ થાયે તિમ પાપી બહુભારંભ પરગ્રહ થાપી... વિષયતણાં સુખ વછે પ્રાણી પરિગ્રહવંત ન તે સુહ વાણી તે હિંસાના દેશ ન દાખે નિજમતિ કલ્પિત કારણ ભાખે. અંધ ચલાવે કાણી નાવા તેહ સમર્થ ન તીરે જાવા મિથ્યાદષ્ટિ ભવજલ પડિયા પાર ન પામે તિમ દુખ નડિયા ૩૦ જેહ અતીત અનાગત નાણી વર્તમાન તસ એક કહાણી દયામૂલ સમતામય સાર ધર્મ છે તેહને પરમાધાર. ૩૧ ધર્મલહી ઉપસર્ગ નિપાતેં મુનિ ન ચલે જિમ ગિરિ ઘનવા ઈગ્યારમું અધ્યયન સંભારે બીજે અંગે ઈમ મન ધારે... ૩૨
[ ૧૯૨૨] . તે મુનીને ભામડે જઈયે જે વ્રત કિરિયા પાલે રે સુધું ભાખે જે વળી જગમાં જિન મારગ અજુઆલે છે. તે મુનિને ભાભ૦ ૩૩ જે સુધે મારગ પાલે તે શુદ્ધકહિયે નિરધાર રે બીજો શબ્દ કહે ભજના કહિએ ભાષ્ય વ્યવહારે રે ૩૪ દ્વિવિધ બાલ તે શુદ્ધ ન ભાખે ભાખે સંવેગ પાખી ૨ એ ભજનાને ભાવ વિચારે ઠાણુગાદિક સાખી રે. છ ૩૫ કુગુરૂ વાસના પાશ પડયા ને નિજ બલથી જે છોડે રે શુદ્ધથક તે ગુણમણિ ભરિયા માર્ગ મુગતિને જડે રે... , ૩૬