________________
મુનિની, મુનિગણની સઝાય
પ૨૫. આપ રહી વ્રતધર્મમાં પરને ધર્મમાં થાપે રે સર્વ કશીલ લક્ષણ ત્યજી બંધન ભવતણું કાપે રે , અધ્યયને કહિયા ગુણ ઘણા દશવૈકાલિક દશમે રે કંચનપરે તે પરખીયે એ કાલે પણ વિષમે રે... , ૮
કાળ : ૨ [ ૧૯૨૦ ] ઉત્તરાધ્યયને કહિયે તે તણે મારગ તે હવે ભવિયણ સુણે હિંસા-અલિય-અદત્ત-અખંભ છાંડે (પુણ્ય વળી) પરિગ્રહ આરંભ... ધૂપ ૫૫ વાસિત ધર ચિત્ર મને ન વંછે પરમ પવિત્ર જિહાં રહે ત્યાં ઈદ્રિય સવિકાર કામ હેતુ હવે તે નિવા૨ (ઈણિવાર) ૧૧. સ્ત્રી પશુ પંડક વર્જિત તામ પ્રાસુક વાસ કરે અભિરામ ઘર ન કરે ન કરાવે કદા બસ થાવર વધ જિહાં છે સદા૧ર અન્ન પાન ન પચાવે પચે પચતું દેખી નવિ મન રૂચે ધાન નીર પૃથવી તૃણપાત નિશ્ચિત જીવતણો જિહાં ઘાત.... ૧૩ દીપ અગની દીપા નહીં શસ્ત્ર (સરવ દારૂ = તે સહી = ષટધારૂ) કંચન વણસમ વડી મન ધરે કય-વિજય કહિયે નવિ કરે. ૧૪ ખરીદદાર કર્યા કરતો કહિયે વિય કરતો વળી વાણિયો કય-વિક્રયમાં વર્તે જેહ ભિક્ષભાવ નવિ પાળે તેહ.. કયવિજયમાં બહુલી હાણિ ભિક્ષાવૃત્તિ મહાગુણખાણિ ઈમ જાણી આગમ અનુસરી મુનિ સમુદાય કરે ગોચરી... રસ લાલચી ન કરે ગુણવંત રસ અથે નવિ ભુજે દંતા સંયમજીવિત રક્ષા હેત સંતોષી મુનિ ભોજન લેત.. અર્ચન રચના પ્રજાનતી નવિ વિંછે શુભધ્યાની યતી કરી મહાવ્રત આરાધના
કેવલજ્ઞાન લહે શુભ મના....
[૧૯૨૨ ]. મારગ સાધુ તણે છે ભાવે દશકાને ચારિત્ર સ્વભાવે ચરકાદિક આચાર કુપંથે પાસત્કાદિકને નિજચૂર્વે આધાકમદિઠ જે સેવે
કાલહાણી મુખ દૂષણ દેવે જિન મારગ છેડી ભવાકામી થાપે કુમત કુમારગ ગામી. મારગ એક અહિંસા રૂપ જેહથી ઉતરીયે ભવ કૃપ સર્વ યુક્તિથી એહ જ જાણે એહ જ સાર સમય મન આણે. ૨૧.