SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ -પર૪ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ પંચવરણ એ રાજિકા આગમેં કરિ એ જાણે રે પંચ થાવર જયણા કરે તે તે ચતુર સુજાણે રે. ભવિજના. ૯ કાયદેષ લહી કરી મતિમંતા તેહ નિવારે રે જપ-તપ-ક્રિયા સાચવી જિનવચનને મન ધારે રે... , ૧૦ દમદંત મુનિવરની પરે શિમરસ મનમાં ભાવે રે કર્મ કઠોર ખપાવીને શિવપદ નગર સિધાવે રે , ગુણ ગિરવા ગુરૂ સેવીયે લહીયે પુણ્ય સંગ રે નવિ ચિંતે જગ માહો ફિ ધિક્ ભવતણે બેગ રે... ) ૧૨ રાગની હાનિ ઉંચી રહી જિનશું ચિત્ત લગાવે રે જાતિ જરા ભય ટાળીને અજરામર પદ પાવે રે , સમિતિ ગુતિ ધર સાધુજી સેવી સુજશ સવા રે ગુણવંત ગુરૂના નામથી શિવસુખ સંપદ થાઓ રે.. , ૧૪ તપગચ૭ નાયક ગુણની શ્રી વિજયસેન સુરી રે તસ પદ સુરિ શિરોમણી શ્રીવિજય પ્રભુ મુણી રે. , ૧૫ તપગચ્છ પંડિત સહિત પુણ્યરૂચિ પંડિત શિવે રે છવરૂચિ એ ગુણ ગાવતા મંગલ હેય નિશદીશ રે , ૧૬ [૧૯૧૯ થી ૨૨] ઢાળ: સગુરૂ એહવા સેવિ જે સંયમ ગુણ રાતા રે નિજ સમ જગ જન જાણતા વિરવચનને ધ્યાતા રે સદગુરૂ એહવા સેવિયે ૧ ચાર કષાયને પરિહરે સાચું શુભમતિ ભાખે રે સંજમવંત અકિંચના સનિધિ કાંઈ ન રાખે રે.. ઇ ૨ આણીય ભજન સુઝતું સાતમીને દેઈ બ્જે રે કલહથ્થા સવિ પરિહરે શ્રત સઝાય પ્રવું જે રે... , ૩ કંટક ગ્રામ નગર તણ સમ સુખ-દુઃખ અહિઆસે રે નિરભય હૃદય સદા કરે બહુવિધ તપ સુવિલાસે રે.. , ૩ મેહ મેદિની પરે સવિ સહે. કાઉસ્સગ્ગ પરિતાપ રે ખનિય પરીસહ ઉદ્ધરે જાતિમરણ ભય વ્યાપે રે ,, ૫ કરે ક્રમ વચન સુસંયતા અધ્યાત્મ ગુણ લીના રે વિષયવિભૂતિ ન અભિલશે સૂત્ર અરથ રસ પીને ૨. , ૬ એહ કુશીલ ન ઇમ કહે જેથી પરજન છે રે જાતિ મદાજિક પરિહરી ઘરમયાન વિભૂષે રે ) ૭
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy