SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિની, મુનિગણની સજઝાય આ મહાગિરિ જરિ જયઉ અજજ સુહથીય સૂરિ એ સુઠ્ઠિય સુપડિબદ્ધ મુણિવરૂ તસુ નામિ દુરિત સવિ દૂરિ એવાઈસ. ૮૨ ઈંદ્ર દિન ગુરૂ ગાઈઈ આરિજદિન સુવિચારૂ એ સીહગિરિ સીંહતણી પરિ પાલિઉ સંયમ ભારૂ એ. , બાલપણુઈ જઈસર વઈર કુમાર વદીત્ત એ દસ પૂરવધર ગુણ નિલક વિષય વિકાર જ છત એ છે પન્નવણા જિણિ ઉદ્ધરી ધન્ય તે આરિજલામ એ દેવગિણિવર પયજુચિ અહનિસિ કરઉં અપ્રણામ એ ૮૫. વલીય અનેરા વંદિઈ બાહુબલિ આદ્રકુમારૂ એ પ્રવચન વચને જે મિલઈ તે નમતાં ભવપારૂ એ છે ૮ કલસઃ ઈમ જેનવાણ જોઈ જાણું હિઈ આણું મઈ ભણ્યા ભવ તરણ તારણ દુકખ વારણ સાધુ ગુરુ મુખિ જે સુણ્યાં ઈમ અછઈ મુનિવર જેઅ હેસિ કાલિ અનંતા જે હુઆ છ ૮૮ તે સત્ત છંદઈ મનિ આણંદિ પાસચંદિ સંયુઆ [૧૯૧૮] સેવે સદ્ગુરૂ ભવિજના નામે નવનિધ થાય રે પંચમહાવ્રત પાળતાં સમતાશું ચિત્ત લાય રે.. સેવો સદગુરૂ ભવિજના ૧ હિત ચિંત સવિ જીવશું ટૂકાય દોષવિચાર રે ત્રિવિધ ત્રિવિધ કરી સિરે મમતા મોત નિવાર રે , પૃથિવી અપ તે વાયુનું એનું સત્તજ નામો રે રૂય સર્વે ભૂત જાણીયે ભૂત રહે તિણ ઠામે રે , બિ તિ ચઉરિંદ્રિય પ્રાણુઆ ભાખ્યા સિરિ અરિહંતે રે સુર નર તિરિ વળી નારકી જીવ નામ કહે તે રે... , ટૂકાય હિંસા થકી ઘણું દ્વીતિયનાં છે પાપ રે અનંત અસંખ્યાત જાણીયે બેલે એ જિનવર આપે રે , દીજિયને હણવા થકી ચઉરિયિ પણ વિશેષો રે સહસગુણું અધિવું સહી જિનવરે એ ઉપદેશો રે... છ ચઉરિંદ્રિયથી જાણજે પૂરવ સંખ્યા સારી રે શત વળી પંચેન્દ્રિય થઈ ભાળ પર ઉપકારી રે.... પીતવર્ણ પૃથવી ભણી પાણી રાતે હેય રે ધવલવણ વળી તેમને નીલો વાયરે-જેમ રે.. »
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy