SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૭ ૩૭. Ya ૪૧ મુનિની, મુનિગણની સજઝાયે. બહુલ અસંયતની જે પૂજા એ દશમું અછાં ૨ પ્તિશતકૅ ભાખ્યું ઠાણાંગે કલિ લક્ષણ અધિકાર છે એહમાં પણ જિન શાસન બલથી જે મુનિ પૂજ ચલાવે રે તેહ વિશુદ્ધ કથક બુધજનના સુરપતિ પણ ગુણ ગાવે રે.. છે કરતા અતિ દુષ્કર પણ પડિય અગીતાર્થ જાઉં રે શુકથક હ પણ સુંદર બોલું ઉપદેશ માલે રે છે શુદ્ધપ્રરૂપક સાધુ નમીજે શરણ તે તેમનું કીજે રે તાસ વચન અનુસારે રહીને ચિદાનંદ ફળ લીજે રે... , सिरि जयविनय गुरूंण पसायमासन्ज सयलकम्मकर। भणिया गुण गुरूणाण સાદુ નાં સિf ge. [૧૯૨૩] દે મુનિવર મમતા મારી ભયે પંચમહાવ્રત ધારી રે, હિંસા જૂઠ ચેરીને વારી બ્રહ્મચર્યવ્રત ધારી રે બાહ્યાવ્યંતર ગ્રંથિ નિવારી ભાગ તરસના છારી રે.. દેખો ૧ તપ શોષિત તનુશધારી જગજન આનંદ કારી રે પૂજક-નિંદક દે સમકારી - ભજતે ઉગ્ર વિહારી રે.... ૨ રાગ-દેવકી પરિણતિ વારી પરીષહ ફોજકું ડારી રે ગુણશ્રેણી ગુણસ્થાનક ધારી ધ્યાનારૂઢ ભય વારી રે છે શક સંતાપ દૂરનિવારી એકમગનતા ધારી રે છિનમેં નિજ આતમકે તારી ભજતે ભોદધિ પારી રે.. , એસે મુનિવર હે વ્રતધારી આતમ આનંદકારી રે વીરવિજય કહે હું બલિહારી નમું નમું સે સે વારી રે , ૫ [૧૯૨૫] નિમય મુનિવર તેહને જાણીયે ગ્રંથી કાપે દુભેજી ધન ધાન્યાદિક નવવિધ વસ્તુને દ્રવ્ય ગ્રંથીમાં ઉચ્છેદેજી... નિમથ૦ ૧ હાસ્યાદિષટ ત્રિવિધ વેદને ચાસ્કષાયને ટાળજી મળમિશ્યાતને કચરો કાઢીને ગ્રંથી ભાવની ગાજી.. દ્રવ્ય ગ્રંથીને બાહ્યને જાણ જેહ કહી નવ ભેદેજી ભાવ તે અંતરગ્રંથી પિછાણીયે તેહ ચતુર્દશ ભેદજી.... દ્રવ્યને ભાવની ગ્રંથી કાપીને , નિગ્રંથ નામ ધરાવે ગુણસ્થાનક છે દશમું તેમનું દેવઅનુત્તર થાવેજી.
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy