________________
૫૭.
મુનિની, મુનિગણની સઝા સેલમઉ કરણ સત્ય ગુણ ધરઈ નિરતી પડિલેહણ સહુ કરઈ જેસહિત સત્તરમી લાધ સાચે ગઈ વરતઈ સાધ.... ક્ષમાં ગુણ અતિ રળીયામણુ ધરિ મુનિવર આઠ દશમો ભણે વિરાગતા તે રાગરહિતપણું ઓગણીસમઈ જાણે મુનિતણઉ.... ૮ સમ્યગ(સંવેગ)મન વરતાવાઈ શમણું વીસમઈ ગુણમુનિ તારણ-તરણ વચન સમું જે ધરઈ દયાવંત એકવીસમઈ ભિક્ષુ ગુણવંત કાયાઈ જતન કરિ અતિ ઘણે માહણ ગુણ બાવીસમઉ ભણક જ્ઞાનસંપન્ન ગુણ ત્રેવીસમી સર્વ જીવ કાણાકર નમહ... ૧૧ દંસણસંપન્ન જે સમક્તિ સાર ચઉવીસમઉ તારઈ સંસાર ચારિત્તસંપન ગુણ એ પણવીસ જિjઈ દયા પાળી વિસવાવીસ.. ૧૨, શીતાદિક વેદન સહુ સહઈ છવીસમઈ ગુણ દુઃખ સહુ દહિ મરણતિક ઉપસમ સહિ જાણ સત્તાવીસમઈ જાણે કલ્યાણ. ૧૩ ઈમ અણગારતણું ગુણ કહાં ગુરૂપ્રસાદ આગમથી લલા એ ગુણ જોઈ ગુરૂ સુધા ધરઉ જિમ ભવસાયર દૂતર તરઉ. ૧૪ કલશ-ઈમ ધરીય ગુણબુધ કરીય સવિસુખ સાધ શિવપુરિ પામીયા વર્તમાન મુનિવર મેક્ષ સાધઈ એણઈ ગુણે સિદ્ધિ ગામીયા અણગાર એણ ગુણે આગલિ હેમ્પઈ પામિસ્યઈ સિદ્ધિ મુનિવરા જરૂછવ ૧૯લભદેવ ભાષિત ક્ષસુખ નિશ્ચલ કરૂણા કરા....
[૧૯૦૪] નિરપક્ષ વિરલા કોઈ અવધૂ નિરપક્ષ વિરલા કોઈ દેખ્યા જગ સહુ જોઈ, અવધૂત સમરસ ભાવ ભલા ચિત જાકે થાપ-ઉત્પાપ ન હોઈ અવિનાશી કે ઘરકી બાતાં જાગે નર સોઈ. અવધૂ રાવ-કમેં ભેદ ન જાણે કનક-ઉપલ સમ લેખે નારી નાગણકે નહિ પરિચય સે શિવમંદિર (દે) પેખે.... નિંદા-સ્તુતિ શ્રવણ સુણીને હર્ષ-શોનવિઆણે તે જગમેં જોગીશ્વર પૂરા નિત્ય ચઢતે ગુણઠાણે. ચંદ્રસમાન સોમ્યતા જાકી સાયર જિમ ગંભીર અપ્રમત્ત ભાખંડ પરે નિત્ય સુરગિરિસમ શુચિ ધીરા... પંકજ નામ ધરાય પંકણું રહત કમલ જિમ ન્યારા. ચિદાન એસે જન ઉત્તમ – સાહેબ યારા...
૧૫