SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ અહંકારી(હક્કારી)ને કેવલ લીધ બાહુબલી અભિમાન પ્રસિદ્ધ લેઈ ચારિત્ર નૃપ દશારણ ભદ્ર પાય લગાડ જેણે ઈંદ્ર. ૧૨ પનર સયા ત્રણ ગૌતમ શિય તાપસ રૂષીને દીધી દીખ કવલ ભરતા કેવલ લવા દુખ માત્ર જેણે નવિ સલ્લા... ભરતભપની મતિ નિર્મલી આરિણા ઘરે જે કેવલી સુખે સુખે જેણે લહીયું મેલ તે જિનશાસનનો રસ પૌષ. મમતા તજી નિરાશક્તિ ભજે તે હળુકમ જીવ શિવ ભજે રાયે હળ ઉપરિ જે નીમીયે આવ્યું ભાતે અંતરાય કીયો... પર છવને કર્યો અંતરાય બાંધત કમપુરા બહુભવ થાય અનુક્રમેં કૃષ્ણ તણે સુત થાય ઢંઢણ નામે ઢંઢણુ માય નેમિહાથે જે સંયમ લીધે પૂર્વક અભિગ્રહ કીધે અનઉદક વિણ રહ્યા છ માસ કેવલ પામ્યા પહેતી આશ... ઈમ જિન શાસનમાં થયાં અનેક શમદમ સંયમ તપે વિવેક તે મુનિવરના સે ચરણ જિમ તમે છૂટે જન્મ મરણું. ૧૮ નામ સમરતાં કોડી કલ્યાણ જે ભણે પ્રહ ઉગમતે ભાણ ધીર વિમલ કવિરાજ પસાય નવિમલ કવિ ભણે સજઝાય. ૧૯ [૧૯૦૩] સકલદેવ જિનવર અરિહંત સિદ્ધ સાધ પ્રણમું ભગવંત વિવરણ ગુણ અણગારહ તણું સુણુઉ ભવિયાં સત્ર જોઈ ભણું. ૧ જગજીવન ભિખુ અણગાર તેહના ગુણ સત્તાવીસ સાર અંગિરાઉથઈ છઈ એવો વિચાર જે લહઈ તે પામઈ ભવ પાર... ૨ પ્રથમ ગુણ એ ઉત્તમ કરિઉ પ્રાણિવધ દૂરિ પરિહર ત્રસ થાવર જે જગમાંહિ પ્રાણ આપ સમોવડિ પાલિ જાણ... મૂલા ન લઈ ન લીઈ અદા મૈથુન છાંડપા પરિગ્રહ વરત પંચમહાવ્રત ધરિ અખંડ જતે પ્રાણે ન કરઈ ખંડ. છે–ક્રિય ચક્ષુરિટ્રિય એ પ્રાણ જીવ શાનેંદ્રિય એક એહ પંચનો નિગ્રહ કરઈ તિમ ભવસાયર(પાર)ઉત્તરઈ... ધ-માન-માયા ને લેભા જીવસંસારિ ભમિ પણ થંભ એહને ત્યાગ કરી અણગાર યે કાયના જે હિતકાર ભિક્ષુગુણ એ ચઉદે કહ્યા આધા સુણિ આગમ જે લા ભાવસહિત જે સધું ચિત્ત એહ પનામું ગણ(હ) સુપવિત.... ૭
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy