________________
મુનિની, મુનિગણની સઝા
૫૦૫ નિશદિન ઈય સમિતિ ચાલે નારી અંગ ન ભાળે છે શુકલ ધ્યાન માંહે જે હાલે તપ તપ કર્મને વાછ... ઇ ૪ જે છોડી મમતા-માયા જે પરધન લેવા અવાજી જે નવિ બોલે પરની નિંદા જે અમીરસ કંદાજી... ) પાપતણું દૂષણ સવિટા નિજ વાતને સંભાળજી અંતરંગ (કામ-ક્રોધ) વેરીને ગાળે તે આતમકુળ અજવાળે.. , જે મુનિ જિનઆણુયે ચાલે તે ભાવ પૂજાએ નંદાજી તેણે તેડવા ભવના ફંદા ધીરગુરૂ નય તસ બંદાજી.. , ૭
[૧૯૦૨] પ્રણમું શાસનપતિ શ્રી વીર લબ્ધિવંત ગૌતમ ગણિ ધીર જિનશાસનમાં જે મહાશર નામ લઉં તસ ઉગતે ભૂર... નેમિનાથ જિન બાવીસમાં વિકટકામ કટક જેણે દમ્યા તજી નારી પશુ ઉગારીયા જઈ રૈવતગિરિ ચઢી તરીયા...
સ્થૂલિભદ્રની મોટીમામ રાખ્યું ચોરાસી ચોવીસી નામ કામ ગેહ કશ્યા બની ધમ થાપી કીધી ઉત્તમ કમ(સાધમ). કંચન કોડી નવાણું છોડી નારી આઠ તણે નેહ તોડી સેલ વરસે સંયમ લીધા જંબુસ્વામી થયા સુપ્રસિદ્ધ... કપિલા-અભયા બેક સુંદરી કામ કર્થને બહુ પરે કરી શળી ફી(મ)ટી સિંહાસન થયો શેઠ સુદર્શનજગમાં જ... દેખી નટવી લાગે મેહ રાય દુબુદ્ધિ ન તજે લેહ મુનિ દેખી અનિત્ય ભાવનાએ સિદ્ધ ર પુત્ર ઈલાચી કેવલ લીધ. ધના શાલીભદ્રના અવદાત રમણું કહિ સુખના સુગાત કેટલાં કીજે તાસ વખાણ પામ્યા સરવારથ વિમાન... નંદિપેણ મોટા અણગાર લબ્ધિવંત ને પૂરવધાર સહસ તેંતાલીસ એકસે નવા પ્રતિયા દેશનાથી જાણ. ક્ષમાવંત માંહિ જે લીહ ગજકમલ મુનિ માંહિ સિંહ સસરે શિર બાંધી માટીની પાળ ભરીયા રીસ કરી અંગાર.. બાળી કર્મને અંતગડ થયા કતિધર સુશિલ વળી લવા વાવણ કેરા સહી ઉપસર્ગ બાળ્યા સઘળા કર્મના વર્ગ.. બંધક સૂરિના પાંચસે શિષ્ય ઘાણી ઘાલ્યા પણ ન લડી રીસ થયા અંતગઢ જે કેવલી - મુક્તિ ગયા પત્યા મન રૂલી.