________________
૪૮૮
સઝાયાદિ સંપ્રહ ભાગ-૩
[ ૧૮૪] સદ્ગુરૂ ચરણ કમલ નમી સરસ્વતી સમરી માત પાંત્રીસ બોલ હૈયે ધરે મારગ મેક્ષ વિખ્યાત ૧ નીતિથી ધન સંગ્રહ ૨ શિષ્ટાચાર મન લાવ ૩ સમકુલ અન્યત્રની
સાથે વિવાહ ઠાવ.. ૪ વર્તે દેશાચારથી
૫ પાપકર્મ ભય ધાર ૬ અવર્ણવાદને ટાળવા ઉદ્યમ કરે સુખકાર. ૭ પાડોશી પ્રેમીજનો
ઘણું દ્વાર ઘર વાર અતિ ગુપ્ત અતિપ્રગટ પણું ઘર ભલું નહિ સાર. ૮ સદાચારી સેબત ભલી ૯ ભાત-તાત મન ધાર વિનય ક માબાપને
ગુણ ભલે મહાર. ૧૦ ઉપદ્રવ સ્થાનક ટાળીને વાસ કરે સુખકાર ૧૧ નિંદ્યકાર્ય કરવું નહિ ગુણ ભલે એ સાર૧૨ આવક દેખી વ્યય કરે ૧૩ ધન અનુસાર વેષ ૧૪ આઠ ગુણ બુદ્ધિ તણાં ૧૫ ધર્મ સાંભળ સુવિશેષ... ૧૬ પ્રથમ રાક પચ્યા પછી ભોજન કરો ભાઈ ૧૭ ભૂખ ભલેરી લાગતાં | ભજનની ન મનાઈ. ૧૮ ધમ અર્થ કામ સાધવા ઉદ્યમ કર નિત્યમેવ ૧૯ અતિથિને આદર કરી દીનની કરજે સેવ... ૨૦ અભિનિવેશ રહિત થવું ૨૧ ગુણીજનને પક્ષકાર રર નિષિદ્ધ દેશ-કાળ ટાળીને ૨૩ શક્તિ સમ કાર્ય ધાર, ૨૪ વિયોગ્યને પોષજે ૨૫ વૃદ્ધજન વિનય સંભાળ ૨૬ દીધદર્શી ર૭ અધિકજ્ઞાનધર ૨૮ કૃતજ્ઞ બનજે બાળ... ર૯ કપ્રિય ૩૦ લજજાળુતા ૩૧ દયાળુ દુઃખ નિવાર ૩ર સુંદર આકૃતિ સૌમ્ય ગુણ ૩૩ પરોપકાર મન ધાર... ૩૪ અંતરંગ શત્રુજય કરી ૩૫ વશ કરો ઈદ્રિય ગ્રામ પાંત્રીસ ગુણ પ્રેમે વરી બનો ગુણનું ધામ...
શ માંકડની સઝાય [ ૧૮૯૫] હs માંકડને ચટકે દેહિ કેહને નવિ લાગે સેહિ રે, માંકડ મૂળ એ તે નિર્લજજને નહિ માને એહને હયડે નહિ શાન રે... , ૧