________________
માંસ નિષેધક સઝાય
૪૯
એ તો પાટ-પલંગમાં આવે ચટકો દેઈ છાને જાવે રે રાતે રાણે થઈને ફરતો રાજા-રાણીથી નવિ ડરતો રે... - ૨ એ તે ચરણ ચીર છોડાવે નર-નારીની નિંદ ગાવે રે ગિરૂઆ ગુણસાગર સાધ તેહની તમે રાખજો લાજ રે. વરસાલે થાયે મદમાતો
શીયાલે સંહાલે સાત રે ખાટ માંહે ખલ ગોત્રજ બેટા સવિ સરિખા નાના-મોટા રે... » ૪ એ તો ન જ ઠામ-કુઠામ એને પેટ ભર્યા શું કામ રે છે એ તો હરામી હઠીલી જાત એહને રૂડી લાગે છે રાત રે.. લેહી પી થાયે રાતે લાલ એ તો સેડ માંહેલે સાલ રે એ ઉપકાર તણી મતિ આણી ચટકે દઈ સજજ કરે પ્રાણ રે... ગુણ છે તો ગુણ કરી લેજો માંકડને દોષ મ દેજો રે માણેક મુનિ કહે સુણે સયણ ! તમે જીવની કરજો જાણું રે.. / ૭
તક માંસ નિષેધક સજઝાય [૧૮૯૬] , ખાવું હાય! માંસનું ખોટું જગતમાં પાપ એ મોટું વેજીટેરીયન બને વ્હાલા આહાર એ મન થકી ટાળે. વિના મારે બીજા જંતુ કદી નહિં માંસ નિષ્પત્તિ ક્ષણેક્ષણ માંસમાં હવે સંપૂર્ણિમ જીવ ઉત્પત્તિ. અરે! એ માંસનું ખાવું અને નરકે સીધા જાવું નથી જ્યાં દુઃખને આર. નથી ત્યાં સુખને કષારો.. જેને હું ખાઉં છું તે તો બીજ જન્મે મને ખાશે કરી એ માંસ નિર્યુક્તિ અરથ એ ચિત્તમાં ધારે... ખાનારને થાય ક્ષણ તૃપ્તિ બીજાનું જીવતર જાય પરોપકારઃ તુ પુયાય
પાપાય પરપીડને ન્યાય.. કહે કે-ન મારૂં છું કસાઈને ત્યાંથી લાવું છું ખાનારા હોય તો ઉઘડે
દુકાને ભાઈ ઘાતકની.. લાગે જે પગ વિષે કાંટે અtતું ત્યાં બેસી પડતા બીજાને મારતો ત્યારે
તે દુખ તું કેમ વીસર?.. અમારું બળ વધે તેથી
અમે ખાઈએ છીએ માંસ(ઈડા) અરે! એ યુક્તિ નહિ સાચી જુઓ બળ હાથીને ભેંસા(મીમાંસા). ૮ શ્રેણકે માંસના કારણ
નરકનું આઉખું બાં અવર આતમનું હિત ઈ છે મેળવો સર્વથા ઉuિ..