________________ 492 ચરમ તીર્થકર એ પ્રધાન સત્ર સિદ્ધાંતમાં સંખ્યા એહ ત્રીજા મંગલિકમાં નિર્ણય સત્તરભેદ સંયમના પાળ જ્ઞાન સહિત કિરિયા કરે રંગા વિષય-કષાયત પરિહાર બેસી કનક કમલ વિચાલ જંગમ તીરથ કહીએ એહ. એવા ગુરૂ સેવ થઈ સાવધાન અઢી દ્વીપમાં જે અણગાર મંગલિક ચોથે શ્રી જૈન ધર્મ ધર્મતણ જે ચાર પ્રકાર જૈન ધર્મને મહિમા ઘણે ધર્મ થકી હેય ન નિધાન ધર્મ થકી સજજન સંયોગ ધર્મ થકી સવિ આરતિ ટળે ધર્મ થકી મને લખમી અપાર ધર્મ થકી સઘળે જ વરે ધર્મ થકી કીતિ વિસ્તરે ધર્મ થકી વેરી વશ હેય ધર્મ થકી સૂર-નર કરે સેવ ધમથકી સેના ચતુરંગ. ધર્મ થકી માનવ અવતાર ધર્મ થકી કાયા નીરોગ ધર્મ થકી લહે લીલવિલાસ ધર્મ થકી તીર્થકર હેય દુલહે દશદષ્ટાંતે સાર હવે અહિલઈ મ હારિસ ભાય મંગલિક ચાર તણાં એ નામ શ્રી સિદ્ધાચલ ને ગીરનાર સઝાયાદિ સંપ્રહ ભાગ-૩ શ્રી યમ વરલબ્ધિ નિધાન ચૌદસે બાવન ગુણગેહ... ધર્મતણા જે સાધે પંથ પરીષહ સહે થઈ ઉજમાળ - સત્તાવીસ ગુણ ધરિયા અંગ દેષરહિત લિએ શુદ્ધ આહાર આગમવયણ વદે કૃપાલ પર ઉપગારી રવિશશિ મેહ. તારણ-તરણ જહાજ સમાન થૂલભદ્ર આદે તેહ સંભાર. જેહથી ક્ષય થાયે અષ્ટ કર્મ દાન-શીયલ-તપ-ભાવના સાર.. 10 સંક્ષેપે કહિસવું તે ભવિ સુણા ધર્મ થકી લહીયે બહુમાન. 11 ધર્મ થકી લહીયે બહુભગ ધર્મ થકી મનછિત ફળે... ધર્મ થકી ઘેર રૂડી નાર ધર્મ થકી ચિંતે તે કરે. ધર્મ થકી આઠ ભય હરે ધર્મ થકી સુખીયા સૌ હેય. ધર્મ થકી મંગલ નિત્યમેવ ધર્મ થકી મંદિર ઉત્તગ ધર્મ થકી ઉત્તમ કુલ સાર ધર્મ થકી સદ્દગુરૂ સંગ... ઘર્મથી શિવસુખ હેય ખાસ શ્રીસિદ્ધાંત સંભાળ જોય... શ્રાવક કુલ પામ્યો અવતાર કરે ધરમ ભવદુઃખ મિટ જાય 18 ચિત્તમાં ઘરમાં તીરથ કામ આબૂ તારંગા મહાર. 19