________________ માયાની ૮મા પાપ સ્થાનકની સજઝાયો 43 સમેત શીખર વંજિન વીસ અષ્ટાપદ સમરે નિશીસ પારકરમાં ગોડી જિનરાય વરણ અઢારે સેવે પાયવઢીયારે શંખેશ્વર ઘણી તસ કીતિ છે જગમાં ઘણી એ આદિ તીરથ વિશાલ તે સંભાર થઈ ઉજમાલ... શાશ્વતી-અશાશ્વતી પ્રતિમા જે. સ્વર્ગ-મૃત્યુ-પાતાલે તેહ નાની મોટી પ્રતિમા કહી ભવિયણ ભાવે પ્રણો સહી... શાસન નાયક વીર જિર્ણોદ મુખ સેહે પૂનમ જિમ ચંદ કર જોડીને માગું એહ મુઝને કદીય ન દેજે છે... 23. સિદ્ધિ-વેદ-નાગ-શશિ સહી (18(7)38) સંવત્સર એ સંખ્યા કહી ઈંદ્રભૂતિ કેવલ દિન જાણુ મંગલપચીસી થઈ પરમાણુ ભણસે-ગણસે જે પરમાત મંગલમાલા લહે સુખસાત હીરવર્ધન સુગુરૂ સુપસાય એમવર્ધન નિત્ય નિત્ય ગુણ ગાય. 25 હs માયાની ૮મા પા૫ સ્થાનકની સજઝા [1888] 3 માયા કારમી રે માયા મ કર ચતુર સુજાણ માયાયે વાહો જગત વિલુ દુઃખી થાય અજાણ જે નર માયાએ મોહી રહા તેને સ્વપ્ન નહિ સુખઠાણુ.. માયા. 1 માયા કામણું માયા મોહન માયા જગ ધૂતારી માયાથી મન સહુનું ચળીયું ભીને બહુ પ્યારી... નાના-મોટા નરને માયા નારીને અધિકેરી વળી વિશેષે અધિકી માયા ઘરડાને ઝાઝેરી.... જોગી તપસી યતિ સંન્યાસી નગ્ન થઈ પરવરીયા ઉધે મસ્તકે અગ્નિતાપે (= ધખંતી) માયાથી નવિ ડરીયા = ન ઉગરીયા)... 4 માયા મેળી કરી બહુ ભેળી બે લક્ષણ જાય ચોર ડરે ધરતીમાં ગાઢ મરીને વિષધર થાય.... માયાકારણ દૂર (= દેશ) દેશાંતર અટવી વનમાં જાય પ્રવહણ બેસી દીપ-પાંતર જઈ સાયર ઝંપલાય. માયા માત-પિતા-ભાઈ-બહેનને ભેદ પડાવણું હાર માયા માટે સવા બંધુઓ ન લડી મરે બહુવાર..... માયા દેખી ધર્મને છોડે મમતાસું લેપાય માયા ઉપર મૂછ કરીને | મરી અવગતિયો થાય.