________________ 14 મંગલ ચતુષની સજઝાય 491 ઈતિ ગુરૂ ભક્તિ થયા મહાલબ્ધિને ભંડાર મંગલ બીજું બોલીએ શ્રી ગૌતમ પ્રથમ ગણધાર (3) નંદનરિંદને પાડલી પુરવરે સડાલ નામેં મંત્રી સરૂએ લાલદે સુનારી અનોપમ શીયલવંતી જિન સુખકરૂએ.. સુખકરૂ નવ સંતાન દોય પુત્ર પુત્રી સાત શીયલવંતમાં શિરોમણી શૂલભદ્ર જગવિખ્યાત... મોહને વસે વેસ મંદિર વસ્યા વરસજ બાર ભોગાવલિ પરે ભાગવ્યા તે જ સયલ સે સારે. સંજમ પામી વિષય વામી પામી ગુરૂ આદેશ કશ્યા આવાએ તે રવો નિશ્ચલ ડગે નહિ લવલેમ.. સુહ શીયલ પાળી વિષય ટાળી જગમેં જે નરનાર મંગલ ત્રીજુ બેલીએ શ્રી થુલભદ્ર આજે નરનાર. 16 (4) હેમ મણિ રૂપમાં ઘટીવ નિરૂપમ જડીત કાસીસા તેજે ઝગમગે એ સુરપતિ નિર્મિત ત્રણગઢ ભિત મય સિંહાસન ઝગમગે એ... 17 જગમેં જિન સિંહાસને વાત્રકડા ફોડી ચાર નિકાયના દેવતા સેવે તે બે કરજેડી પ્રાતિહાર્ય આઠસું ચિત્રીસ અતિ શયવંત સમેસરણે વિશ્વનાયક શોભે શ્રી ભગવંત.... સુર-નર-કિનર-માનવી રે બેસે પર્ષદા બાર ઉપદેશ દે અરિહંતજી ધર્મના ચારપ્રકાર. દાન સીયલ તપ ભાવના રે ટાળે સઘળા કરમ મંગલ ચેાથું બોલીએ રે જગમાંહે જિનધર્મ.. એ ચારે મંગલ ગાયસે રે પ્રભાતે ધરી પ્રેમ તે કોડ મંગલ પામ રે ઉદયરતન ભાખે એમ [1887] સરસતી માતા સારજ કરે અમૃત વચન મુઝ હિયડે ધરો પંચ પરમેષ્ઠિને કર પ્રણામ વળી સંભાર સન્નુર નામ... મંગલિક ચાર કહાં જિનરાય તસ સમરણ કીજે ચિત લાય અતીત અનાગત ને વર્તમાન બહેતર જિનનું ધરજે ધ્યાન.. વિહરમાન વિચરે જિન વીસ તસ નામેં સવિ ફળે જગીસ શાશ્વત જિન સમશે ચાર સરવાળે છનું નિરધાર... એ છ– જિનવર ગુણગ્રામ પ્રભાત સમે નિત્ય લીજે નામ હવે બીજે મંગલિ. એ સાર - પુરૂરી આદે ગણધાર.