________________ 490 સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ માતા-પિતાના રૂપ વિકુવી લોભવતે મન લગલગમાં છાવણું બાંધી સૈન્યને હાથે અગ્નિ જગાવે પ્રભુ પગમાં. સવાર પાડી કહે જિણુંદને નિર્ભયશા વિચરો જગમાં વિમાન વિરચી કહે-તજે ત૫, મેક્ષનથી ને ચલે સગમાં... કાન કરડતાં પંખી બનાવી - વંટાળી વિરચે જગમાં વાયુ અને ઘન ચક્ર બનાવી ઘસડીને ફેકે પગમાં છમાસ દેષિત દ્રવ્ય બનાવી ગોચરી વિન કરે જગમાં સાતવાર જિન શળી ચઢાવી દેરી તૂટે તગતગમાં. વધે બંધનના દુખે આપને અંતે થાકી ગયા સવમાં ઈ સંગમ દૂર હંકાવી કાઢી મૂક્યો સુર નગમાં. એમ અનેક ઉપસર્ગો વેઠી સંચરીયા મુક્તિ મગમાં વીર જિણજી આપે અટલતા દર્શનપદની ધગધગમાં... મંગલ ચતુષ્કની સજઝાય [1886] (1) શ્રી સિદ્ધારથ ભૂપતિ સેહે ક્ષત્રિય કંડેય તસ ઘર ત્રિસલા કામિનીએ.... 1 ગજવર ગામિનીએ પિટિય ભામિની ચઉદ સુપન લહે જામનીએ... 2 જામની મથે શોભતા રે સુપન દેખી લાલ મયગલ વૃષભ ને કેસરી કમલાને કુસુમની માલ.. ઈદુ દિનકર દવા સુંદર કલસ મંગલ રૂપ પદમ સર જલનિધિ ઉત્તમ અમર વિમાન અનરૂ૫. રતનને અંબાર ઉજવલ ધ્વનિ નિમ જેત કલ્યાણ મંગલ કારિયા મહાકરમ જગ ઉદ્યોત ચઉદ સુચી(૫) વીશ્વપુજી સકલ સુખ દાતાર મંગલ પહેલું બેલીએ શ્રી વીર જગદુહાર... (ર) મગધ દેશમાં નયરી રાજગૃહી શ્રેણીક નામે નરેસરૂએ ઘણુવર ગુબર ગામ વસે તિહાં તિહાં વસતિ વિપ્ર મનેહાએ. 7 મનહરૂ તસ માનિની રે પૃથ્વી નામે નાર ઈદ્રભૂતિ આ અછે. ત્રિણ પુત્ર તેહને સાર” જગન કરમ તેણે આદર્યું બહુવિપ્રને સમુદાય તિ સમે તિહાં સમસ ચઉવીસમા જિનરાય ઉપદેશ તેમને સાંભળી રે લિઈ સંજમ ભાર ઈગ્યાર ગણધર થાપિયા રે શ્રી વીરે તિણે વાર