________________ મહાવીર સ્વામીને થયેલા સંગમકૃત ઉપસર્ગની સચ્ચાય 489 , જાણ્યું હતું પટ ખંડનું પાળશે રાજ્ય ઉદાર હે , હય-ગ-ર-પાય ઘણું લેશે વિવિધ પ્રકાર છે. આ 5 છેલછબીલા રાજવી કરતાં એની સેવ છે છે તે પણ સહ સ્થાને ગયા જાણી નિરાગી દેવ હૈ.... , 6 >> જન્મ થયો જબ એહને ચોસઠ ઈદ્ર મિલેય હે , મેરૂશિખરે નવરાવીયા ભાવથી ભક્તિ કરે છે , , બેશું કેહનું નવિગમે ચિત્તમાં કાંઈ ન સહાય હે , સવિ શણગાર અંધારડા એદુઃખ કોને કહેવાય છે... . 8 , રાણી યશોદા એમ કહે સુદર્શનાએ બોલાય છે ભાભીબહેને ભાઈ સમજાવીયા પણ પ્રભુવીર અડેલ છે. , 9 ભવિયણ!ાસઠ ઈદ્ર તિહાં મળ્યા સુરનર કોડા કોડ હે , પંચમહાદત ઉમર્યા બાવાંતર ગ્રંથી છોડ છે, ભવિયણ વીર જિનેશ્વર જગ જગ બારવરસ બહુ તપ તવા પામ્યા કેવલજ્ઞાન છે , કર્મખપાવી સિદ્ધિ વર્યા પહેયા શાશ્વતસ્થાન હે... ઇ 11 , શ્રી મહાવીર જિદને ગાતાં ઉપજે ઉલ્લાસ છે , હરખ વિજય કવિરાયને પ્રીતિવિજય પ્રભુદાસ હે... , 12 કર મહાવીર સવામીને થયેલા સંગમકૃત ઉપસર્ગની સજઝાય છે [1885]. વીર છછુંદજી વીરતા (સમતા) ધારી અચલપણે વિચરે જગમાં ઈદ્ર સભામાં ઈજ બેઠે કરે પ્રશંસા રહી સગમાં દીઠા ન કોઈ ધીરજધારી વીર જિણુંક સમો જગમાં.. સુણી સંગમ એમ વિચારે ઈદ્ર બકે જેમ તેમ ખગમાં દે બેઠા કરે હાજી હા સરીખે સાથ મિલ્યા (6) જગમાં.... 2 કાળા માથાને માનવી શું છે એહ મારામ શું સુર યુગમાં વિરના ઢગને કરી ઉવાયા હું આવું ઝટ આ પગમાં.. 3 આવી સંગમ કરે ઉપસર્ગો ' દાટે વીરને ધૂળ ઢગમાં કાકા ડાંસ ધીમેલ વિધીથી દેતા ઠંખ રગેરગમાં... નળી સાપ ઉંદર થઈ કરડે ઉછા હાથી પગમાં હાથણી પિશાચ વાવ બનાવી દે લડગડગમાં....