________________ 486 સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ અશ્વિનનારી સાવત્થી રહિયા અરણ ગગત નંદણી પ્રિયા , નદીપ્રિયા અરૂણકિલેગત ફ્રગુણી ઈચ્છી દશમસાલણિ પ્રિયા સાવછી , પ્રિયાસાવછી 7 આણંદ વિણસંગને ઉવસગ્યા ચરમ ઉભય કહા નિવસગ્યાનિરવસગ્યા ચાર પલ્યોપમ જીવીત ખપે એ દશ શ્રાવક હમ કરેં., સોહમ કરે 8 જગત સુજસ શુભ વિજય ગવાયા વીરવડે દશ શ્રાવ રાયા લાલન ! દશ શ્રાવકરાયા મહાવિદેહ ક્ષેત્રે ભવપારા કહે સહમ સુણ જંબુ કુમારા લાલન ! જંબુકમારા. 9 [1881] શ્રી જિનવીર નમું સુખકારી નિર્મલ કેવલધારી દશે શ્રાવક પ્રભુજી તુમ કેરા મેં ભાખું સુવિચારી રે...શી જિનવીર નમું શ્રી જિનવરતણા શુદ્ધ શ્રાવક દ્વાદશત્રત જે ધારે એકાદશ પ્રતિજ્ઞા(મા) પાળી પામ્યા સુર અવતારી રે.... , 2 વાણીઆ ગામે રે આણંદ કહીએ વીરે વખાણે એહ શૂરવીર થઈ પ્રતિજ્ઞા પાળ આ કરમને છેહ રે... , અવધિજ્ઞાન ઉપન્યું જે નિરમલ આણંદને અતિસાર ઈંદ્રભૂતિ આવ્યા તેણે અવસર હુ હરખ અપાર રે.. અવધિતણી પર આનંદ ભાખે ગણધર સેહી ચિત્ત ભાવે રહેવા શેવાતા સુણ શ્રાવક એટલા જ્ઞાન ન પાવે રે.... ,, એ થાનકે આલઈ સુધી મિચ્છામિ દુક્કડ ડીજે કહે આણંદ સાધાને સ્વામી આયણ કેમ લીજે રે... આ શ્રી જિનરાજ કહે સુણ ગૌતમ! જ્ઞાન વિચારી લહીએ સત્યવાદી આણંદ શ્રાવકને એહવાચન કિમ કહીએ રે... - 7 સ્વામી વચન સુણતાં સુખ પાવે મને સંદેહ મિટાવે શ્રી ગૌતમ આણંદ શ્રાવકને વારે વાર ખમા રે.. , કામદેવ ચંપાપુરી જાણ પષહ મન સુદ્ધ કીધે પુત્રને ઘાત કરીને દેખાવે એણીપેરે ઉપસર્ગ દીધે રે , ઉક્ત તેલ સુ છાંડે(2) રે કુમતિ દાઝે કેમલ દેહ ધીર પુરૂષને ધાન ન ચૂકે વ્રત આરાધે તેહ 2. ખગ પ્રહાર ને દુષ્ટ મહાગજ એણીપેરે ઉપસર્ગ જેહી સરપ થઈ સુર ડસવા લાગો તઝ વિષ્ણુ અવર ન કોઈ રે... , 14 નગરી વણારસી ચલણી પિયા દેવ તિહાં કણે આવે તીન પુત્રને માતા કરી ઘાત કરી દેખાવે રે... 9 પર