________________
મયણરેહા સતીની સજઝાય
૪૬૯ મમતાકી દુર્મતિ હે આલી ડાકિની જગત અનર્થ કરીરી સમતા કી શુભમતિ હે આલી પર ઉપગાર ગુણે સમરીરી. ચેતન ૪ મમતા પૂત ભયે કુલપંપના શાકવિયોગ મહા મત્સરીરી સમતા સુત હેવેગો કેવલ રહેનો દિવ્ય નિશાન દુરીરી. છ ૫ સમતા મગન રહેગો ચેતન જે એ ધારે શીખ ખરીરી સુજસ વિલાસ લહેશે તે તું ચિદાનંદઘન પદવી વરીરી.. v ૬
હાલ મયણરેહા સતીની સજ્જા [૧૮૫૮] રજ નયર સુદર્શન મણિરથ રાજા યુગબાહુ યુવરાજાજી, મયણરેહા યુગબાહુની વરણી શીલતણું ગુણતા જાઓ.. મણિરથ મેહ્યો તેહને રૂપે બંધન કીધે ઘાત મયણરેહાએ તે નિઝામ્યો સુરસુખ લો વિખ્યાત છે.• ચંયશા અંગજ ઘર છોડી ગર્ભવતી શીલવંતીજી એકલડી પરદેશે પ્રસ
સુંદર સુત સર(મં)પતેજી... જલહાથીયે ગગને ઉછાળી (ઉડાડી) વિદ્યાધર લીયે તેહગંજી કામવયણ ભાખ્યા પણ ન ચળી, જિમમંદિર ગિરિ પવનંછ.. આશ્વાસી નંદીશ્વરદ્વીપે
શાશ્વતતીર્થ ભેટેજી તિહાં જ્ઞાની મુનિ અને નિજાતિસુર, દેખી દુાખ સવિ મેજી.... પૂરવભવ નિસુણીને સુતને સવિસંબંધ જણાવ્યા મિથિલાપુરીપતિ પદ્યરથ રાજા અવે અપહર્યો આજી. પુછપમાલાને તે સુત આ નમી ઠવ્યું તસ નામજી તે મુનિ જનક છે વિદ્યાધરને તમ વચને ગત કામજી... મયણરેહા ઈમ શોલ અખંડીત થઈ સાહુણ આપે મણીરથ સપડ ગયે નરકે ચંદ્રયશા નૃપ થાપેછ. રાજા પદ્મરથે પણ નમીને રાજ્યદેઈ લીયે દીક્ષા કેવલ પામી મુગતે પહેગ્યા ગ્રહી સદગુરૂની શિક્ષાજી... એક દિન નિમિ રાજાને હાથી ચંદ્રજસાપુરી જાય છે તેહ નિમિરો નમિ-ચંદ્રયશાને યુદ્ધ સંઅશ્વ (સબળ) તે થાય. ૧૦ સાવી યુદ્ધ નિવારણ કાજે બંધવચરિત્ર જણાવેજી નમિને રાજ્ય દઈને ચંદ્ર જસા ગ્રહી સંયમ શિવજાવેજીનમિરાય પણ દાહ જવર રોગે વલય શબ્દથી બૂઝોજી ઇંદ્ર પરીખ્યો પણ નવિ ચળીયો કર્મપતિરૂં છુઝ